સરદાર કૃષિ નગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે મુક્ત ઇવેન્ટ એન્ડ હોસ્પીટાલીટી પ્રા. લી. મુંબઇ દ્વારા બી.એસ.એફ. જવાનોના મનોબળને વધારવાના ઉદ્દેશ્યથી સલામી-૨૦૨૨ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ર્ડા. આર.એમ.ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં સુંદર સાંસ્કૃતિ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના રજીસ્ટ્રારશ્રી ર્ડા.જે.આર.વડોદરીયા, વિદ્યાર્થી કલ્યાણ નિયામકશ્રી ર્ડા. કે.પી. ઠાકર, શ્રી અભાબેન, મુક્ત ઇવેન્ટ એન્ડ હોસ્પીટાલીટી પ્રા. લી. મુંબઇના મુખ્ય નિયામકશ્રી સંતોષ પારસ, બી.એસ.એફ. ૯૩ બટાલીયન કમાન્ડન્ટશ્રી ડી.એસ.અહલાવત, ૧૦૫૫ આર્ટી રેજીમેન્ટના શ્રી સુકેશ જરોલીયા સહિત બી.એસ.એફ.ના અધિકારીઓ, જવાનો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે સલામી-૨૦૨૨ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
Tags:
##VAV##બનાસકાંઠા#દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી#દાંતીવાડા ના સમાચાર#બનાસકાંઠા ના દાંતીવાડા ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા લોકલ સમાચાર
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
