ચોમાસાની ઋતુની શરૂઆત થવાની સાથે જ અનેક જેરી જીવજંતુઓ બહાર નીકળતા હોય છે જેના કારણે લોકોના મકાનો અને દુકાનોમાં જ્યારે જીવજંતુઓ ફરતા નજરે પડતા હોય છે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં સૌથી વધુ સાપ અનેક જગ્યાઓ પર જોવા મળતા લોકોમાં ભય જોવા મળતો હોય છે ત્યારે આજે ડીસાના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એક દુકાનમાં લોકો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ઝેરી સાપ દુકાનની અંદર પ્રવેશ કર્યો હતો જેથી સાપને જોતા ની સાથે જ લોકોમાં દોડધામ મચી ગઈ હતી સાપ મોટો હોવાના કારણે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જે બાદ આ અંગેની જાણવાઇલ્ડ લાઇફ એન્ડ નેચર કંઝર્વેશનની તેમના શ્રવણભાઈ પરમાર અને નરસિંહભાઈ ને કરવામાં આવી હતી જેથી તેઓ તાત્કાલિક જીઆઇડીસી વિસ્તારમાં દોડી આવ્યા હતા અને કલાકોની જેહમત બાદ સાપને રેસ્ક્યુ કરી ઝડપી પાડવામાં આવ્યો હતો. જે બાદ ચહેરી સાપને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો હતો સાપને રેસ્ક્યુ કરી ઝડપી પાડવામાં આવતા જીઆઇડીસી વિસ્તારના લોકો પણ રાહત અનુભવી હતી
ડીસાની જીઆઇડીસી વિસ્તારમાં ઝેરી સાપ નીકળતા રેસ્ક્યુ કરાયું
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
