ધાનેરા લાધાપુરા વિસ્તારમાં આવેલ ઈદગાહ ખાતે ધાનેરા જુમ્મા મસ્જિદના પેશ ઈમામ મૌલાના બિલાલસાબની આગેવાની હેઠળ ઈદની નમાઝ પઢવામાં આવી હતી.જેમા હજજારો મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી સમગ્ર દેશમાં ભાઈચારો અને એકતા અને શાંતિ જળવાઈ રહે તે માટે અલ્લાહ એટલે કે ભગવાનને દુવા કરી હતી અને એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદ આપવામાં આવી હતી. આજે ઈદના તહેવાર નિમિત્તે ધાનેરા પોલીસ દ્વારા ખુબજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ધાનેરા માં રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી
Tags:
##STUDENT #daily share##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#ગુજરાત#ધાનેરામાં રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી#બનાસકાંઠા ના સમાચાર#રમજાન ઈદની ઉજવણી#લોકલ સમાચાર
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।
कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी
नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.
गुजरात में मौसम का बदलाव: कल से दो दिनों तक मावठा की संभावना
गुजरात में मौसम एक बार फिर बदलने वाला है। मौसम विभाग ने कहा है कि कल से...
