ગુજરાત ભરમાં મેઘ મહેર જોવા મળી રહી છે ત્યારે બનાસકાંઠામાં પણ વરસાદની શરૂઆત થઈ છે. વરસાદને લઇ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. ભારે પવન અને વરસાદથી અનેક જગ્યાએ નુકશાન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.જેમાં ધાનેરા તાલુકા માં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો.વરસાદ ચાલુ થતા ની સાથે વીજળી ગુલ થઇ હતી.જેમાં હવામાન વિભાગના આંકડા અનુસાર વરસાદના આંકડા મુજબ 04mm વરસાદ વરસ્યો હતો.જેમાં ધાનેરા શહેર ના અનેક જગ્યાએ થાંભલા ઓ પડી ગયા હતા. જેમાં ધાનેરા શહેરમાં વરસાદ પડતા વાતાવરણ ઠંડુગાર થતાં લોકો એ ગરમી થી રાહત અનુભવી હતી..
ધાનેરા માં વરસાદ ,ભારે પવન સાથે થાંભલાઓ પડી ગયા
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
