Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

સુઈગામ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના બર્થ ડે ઉજવણી કરવામાં આવી..

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ

બનાસકાંઠા સરહદી વિસ્તાર સૂઈગામ તા: ૧૭/૦૯/૨૦૨૧ ના રોજ માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના બર્થ ડે ઉજવણી કરવામાં આવી જેમાં વિવીધ સરકારની યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો જેમાં  પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજન અંતર્ગત લાભાર્થી મહિલાઓને ગેસ કનેક્શન, શૌચાલય,અને સોશ કુવા ,સરકારની સમાજ સુરક્ષા વિભાગ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલ હોય તેવા 13 બાળકોને સહાય, તાલુકામાં 15 ગામોમાં સંપૂર્ણ રસીકરણ થયેલ હોઈ સરપંચોને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુઇગામ પ્રાંત કલેકટર નવલદાન ગઢવી,સુઇગામ મામલતદાર પી.એન.ગઢવી,તા.પં. પ્રમુખ મેવાભાઈ કલાલ,ટી.ડી.ઓ કલ્પેશભાઈ ભાટિયા,TPEO પી.આઈ.માળી,CDPO હંસાબેન પંડ્યા,BRC,પાંચાભાઈ ચાવડા,ઉમેદદાન ગઢવી,પીરાભાઈ ગામોટ,રમેશભાઇ જાખેસરા,ભરતસિંહ ગોહિલ, રામજીભાઈ રાજપૂત,બાવાભાઈ પટેલ,દુદાજી રાજપૂત,વિહાજી રૂપાણી,સરતાનભાઈ દેસાઈ,જગદીશભાઇ પટેલ,રામચંદજી ઠાકોર,માદેવજી રાજપૂત. સહીત આ કાર્યક્રમમાં ૨૦૦ થી વધુ લોકો હાજર રહયા હતાં

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

राजनीति • अगस्त 3, 2026

मंत्री रिवभा जडेजा की संवेदनशील पहल: सुइगाम की कक्षा 9 की स्कूल छोड़ चुकी छात्रा का पुनः नामांकन; उसके घर पर किताबें भेंट की गईं।

(वाव-थराद: ध्रुपाल जयसवाल) राज्य सरकार के 'बैक टू स्कूल' अभियान को और अधिक प्रभावी और प्रेरणादायक बनाने के लिए...
राजनीति • अप्रैल 24, 2026

वडोदरा की विकास यात्रा: हरीशसिंहजी व्यासिया प्रगति की एक दृष्टि प्रस्तुत करते हैं, बुनियादी सुविधाओं के वादे के साथ सार्वजनिक समर्थन की अपील करते हैं।

वाव तालुका पंचायत चुनाव को लेकर राजनीतिक माहौल गरमा गया है, कांग्रेस पार्टी के उम्मीदवार हरिसिंहजी...
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.
गुजरात • फरवरी 11, 2026

संसद में बजट 2026-27 को लेकर तीखा संघर्ष: एआई, रोजगार और विकास मॉडल पर गरमागरम बहस

नई दिल्ली: वित्त मंत्री निर्मला सीतारमण द्वारा प्रस्तुत 2026-27 के केंद्रीय बजट के संबंध में संसद में फिर से...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: