Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

વાવ તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે કાળી પટ્ટી ધારણ કરી.

રાજય સરકાર દ્વારા લાગુ ૧/૪/૨૦૦૫ થી અમલી નવી પેન્શન યોજના રાજ્યના કર્મચારીઓ માટે ખૂબ જ અન્યાયી છે.જેમા નિવૃત્તિ સમયે નજીવુ પેન્શન મળે છે.વળી આ યોજના શેર બજાર આધારિત હોવાથી આર્થિક નુકસાનનો પણ ભય રહેલો છે. પાડોશી રાજ્ય રાજસ્થાન તેમજ છત્તીસગઢ સરકારે ત્યાંના તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના હાલમાં જ લાગુ કરી છે.ભૂતકાળમા પણ જીલ્લા મથકે બનાસકાંઠા જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના યુવા પ્રમુખ સંજયભાઈ દવે તેમજ મહા મંત્રી પ્રાગજીભાઈ ની આગેવાની હેઠળ  વિશાળ ધરણા કાર્યક્રમ આપ્યો હતો. જીલ્લા પ્રા.શિ.સંઘના બેનર હેઠળ વાવ તાલુકામાં શિક્ષકોએ આજ રોજ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.વળી આવનાર સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારી હતી.આજના દિવસને બ્લેક ડે તરીકે જણાવ્યો હતો. પેન્શન યોજના ચાલુ કરવા બાબતે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અગાઉ પણ અનેક કાર્યક્રમો આપવામાં આવ્યા છે જેમાં આવેદનપત્રો આપવામાં આવ્યા છે. વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, ધરણા કરવામાં આવ્યા છે અને આજે ફરી કાળી પટ્ટી ધારણ કરવામાં આવી છે અને હજુ પણ સરકાર દ્વારા આ માગણી સ્વીકારવામાં નહીં આવે તો સંગઠન દ્વારા અનેકવિધ કાર્યક્રમો આપી ને પણ જે હકક છે તે મેળવી ને જ જંપીશું તેવી એકતા સાથે કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: