Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

સરહદી માવસરી પંથક માં પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી ….

રિપોર્ટર .ધ્રુપલ જયસ્વાલ

સરહદી માવસરી પંથક માં એક ધટના બની જેમાં એક યુવક તથા યુવતી ના ગળેફાસો ખાંધેલી હાલત માં જોવા મળી .. યુવક ધર થી આશરે સવારે ૪ વાગે પરિવાર ને જાણ કર્યા વગર ધર થી ગુમ થયેલ હતો .ગામ લોકો તથા યુવક ના પરિવાર જનો એ પૂછ પરછ કરતા તેની શોધ ખોળ કરતા માવસરી ના તળાવ ની આજુબાજુ એક ડાળ પર યુવક અને યુવતી ની લાશ જોવા મળતા  ગામ લોકો તથા યુવાન ના પરિવાર જનો એ માવસરી પોલીસ ને જાણ કરી હતી ત્યારબાદ પોલીસ ધટના સ્થળે ઘસી આવી હતી .પોલીસ ના જવાનો તથા ગામ ના લોકો દ્વારા યુવક અને યુવતી ના શવ (લાસ )ને ઉતારી તેને વાવ રેફરલ ખાતે PM અર્થે ખસેડવામાં આવી હતી અને માવસરી પોલીસ દ્વારા અકસ્માત નો ગુનો નોધી તેની તપાસહાથ ધરવામાં આવી છે  .જે પોસ્ટ મોટમ રીપોર્ટ બાદ જાણવા મળશે કે આત્મ હત્યા કે હત્યા ? અત્રે ઉલ્લેખનીય છે કે  મૃતક ની શવ સાથે એક મોબાઈલ ફોન તથા એક પ્રવાહી ભરેલી બોટલ છે જેને FSL મોકલવામાં આવશે તેવું  માવસરી પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું  …

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: