બનાસકાંઠા સહીત ગુજરાત ભર માં પોલીસ પે ગ્રેડ ને લઈને આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે સરકાર દ્વારા પોતાની જરૂરિયાત કરતા ઓછુ પણ પગાર વધારાને લઈને ગુજરાત પોલીસ દ્વારા ઠેર ઠેર ખુશી વય્ક્ત કરવામાં વાઈ રહી છે.જેના ભાગ રૂપે વાવ તાલુકા ના માવસરી પોલિસ સ્ટેશને પોલીસ કર્મીઓ એ ખુશી વય્ક્ત ઉજવણી પોલીસ કર્મીઓ એ ફટાકડા ફોડી મીઠાઈ વહેચી ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ના નિર્ણય ને વધાવ્યો હતો .ગુજરાત પોલિસ વિભાગે પોલિસ કર્મીઓ પગાર વધારાની માંગ સ્વીકારતા પોલિસ કર્મીઓ માં ખુશીઓ જોવા મળી રહી છે
પોલીસ ના પગાર વધારા ને લઈ માવસરી પોલીસ કર્મીઓ ખુશી વ્યક્ત કરી
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।
कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी
नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.
गुजरात में मौसम का बदलाव: कल से दो दिनों तक मावठा की संभावना
गुजरात में मौसम एक बार फिर बदलने वाला है। मौसम विभाग ने कहा है कि कल से...
