ઉપરવાસમા ભારે વરસાદને પગલે વડગામનો પાણીયારી ધોધ જીવંત બન્યો છેલ્લા બે કલાક માં પહાડી વિસ્તારમાં ભારે વરસાદ થતા ધોધ માં ભયજનક પાણી નો નજારો ધોધમા પાણી વહેતા જોવા મળ્યા નયનરમ્ય દ્રષ્યો સ્થાનિક લોકો ખુશખુશાલ બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જેમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાણીયારી ધોધ જીવંત બન્યો છે જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરને લઈ વડગામના પાણીયારી માં ધોધ વહેતા નયનમય નજારો જોવામાં મળી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે જેમાં પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ પડવાથી પાણીયારીના નદીનાળા છલકાયા છે સતત પડી રહેલા વરસાદના કારણે પાણીયારી ધોધમાં પાણી ભયજનક પાણી આવ્યું હતું ધોધ જીવંત આજુબાજુના લોકો ખુશખુશાલ જોવા મળ્યા હતા દર ચોમાસે પાણીયારી ધોધ જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે પાણીયારી ધોધ જીવંત બનતા હવે આ વિસ્તારમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠશે આ નયન નજારો જોવા અનેરો લાવો લોકો લઇ રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી ના પગલે જિલ્લામાં વહેલી સવાર થી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે
બનાસકાંઠામાં ઉપરવાસમા ભારે વરસાદને પગલે વડગામનો પાણીયારી ધોધ જીવંત બન્યો
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
