સરહદી બનાસકાંઠા ના વાવ ખાતે ગુલશને મુસ્તફા એજ્યુકેશન ટ્રસ્ટ ના બાળકો દ્વારા વાવ ની જુમ્મા મસ્જિદ ખાતે ભારત માતાકી જય બોલાવી ધ્વજવંદન કરવામાં આવ્યો હતો જેમાં વાવ ગુલશને મુસ્તફા એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ એ આજના આ પ્રસંગે હાજી ગુલામનબી એ ભારત દેશ ને આઝાદી અપાવનાર વીર શહીદોની કુરબાની ને યાદ કરીને એમને યાદ કર્યા હતા આ પ્રસંગે પધારેલ સ્થાનીક મેમણ સમાજ ના પ્રમુખ હાજી અ.કાદરભાઈ વાવ પરગણા મેમણ સમાજ ના પ્રમુખ હાજી યાસીનભાઈ પીપરાણી હાજી ઈસ્માઈલભાઈ ઘાંચી તથા વાવ જુમ્મા મસ્જિદ ના મૌલાના ઈકબાલ સાબ મૌલાના સેફુદ્દીનસાબ હાફીઝ અ.વાહીદ સાબ તથા સમગ્ર વાવ મુસ્લિમ સમાજના ભાઈઓ હાજર રહ્યા હતા અને તીરંગા ને સલામી આપી હતી આ તમામ કાર્યકમ નું સંચાલન મૌલાના ઈકબાલ સાબ દ્વારા કરવામાં આવ્યું હતું
આઝાદી ના 75 માં અમૃત મહોત્સવ પ્રસંગે વાવ ની જુમ્મા મસ્જિદ ખાતે ધ્વજવંદનકાર્યક્રમ યોજાયો .
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।
कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी
नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.
गुजरात में मौसम का बदलाव: कल से दो दिनों तक मावठा की संभावना
गुजरात में मौसम एक बार फिर बदलने वाला है। मौसम विभाग ने कहा है कि कल से...


