બનાસકાંઠામાં આગામી ૧૯ જુલાઈ ૨૦૨૨ થી ૫ દિવસ ની ભારે વરસાદ ની આગાહી ને લઈને હળવાથી ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જોકે બનાસકાંઠામાં વર્ષ ૨૦૧૭માં ભારે વરસાદને લઈ તબાહી સર્જાઈ હતી. ત્યારે ચાલુ વર્ષે હવામાન વિભાગ દ્વારા આગામી ૫ દિવસ દરમ્યાન ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવતા વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે બનાસકાંઠા ડિઝાસ્ટર વિભાગ દ્વારા ખાસ તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે અને ભારે વરસાદના સમયે લોકોના જાનમાલના રક્ષણ માટે અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ કરાયા છે સાથે પુરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એન.ડી.આર.એફ. ની ટીમ પણ તૈયારી કરવામાં આવી છે
બનાસકાંઠા માં ૫ દિવસ ની ભારે વરસાદ આગાહી લઈને અધિકારી ઓ સ્ટેન્ડ બાય મોડ પર
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।
कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी
नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.
गुजरात में मौसम का बदलाव: कल से दो दिनों तक मावठा की संभावना
गुजरात में मौसम एक बार फिर बदलने वाला है। मौसम विभाग ने कहा है कि कल से...
