Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

વરસાદ ની આગાહી ને પગલે ડીસા માર્કેટ યાર્ડ ની સુચના

બનાસકાંઠા જિલ્લામાં ફરી હવામાન વિભાગે તારીખ 30 થી 2 તારીખ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અગાઉ પણ હવામાન વિભાગની આગાહી મુજબ સતત બે દિવસ કમોસમી વરસાદ તથા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું હતું તો બીજી તરફ ઉત્તર ગુજરાતના બીજા નંબરનું સ્થાન ધરાવતું ડીસા માર્કેટયાર્ડ જેમાં મોટા પ્રમાણમાં મગફળીની આવક થઈ રહી છે અને અગાઉ હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ થયો હતો જેમાં ડીસા માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પટેલ ખેડૂતો તેમજ વેપારીઓની મગફળી કમોસમી વરસાદના કારણે પડી જવાના કારણે મોટુ નુકશાન થયું હતું ત્યારબાદ હવામાન વિભાગે ફરી તારીખ 30 થી બે તારીખ સુધી ભારે પવન સાથે અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી રહી છે

તેને લઈને ડીસા માર્કેટયાર્ડ ના સેક્રેટરી અમૃતલાલ જોશીએ સોશિયલ મિડીયા દ્વારા તેમજ માર્કેટયાર્ડમાં તમામ વેપારી તેમજ ખેડૂતોને વરસાદ થી તમામ પોતાનો માલ સેડ ની અંદર ખસેડવા ની સુચના આપી દીધી છે.અને આજે 30 તારીખ છે.પરંતુ ડીસા માર્કેટયાડમાં  ખેડૂતોનો તેમજ વેપારીઓ નો માલ ખુલ્લી જગ્યા માં જોવા મળી રહ્યો છે.અને જો કમોસમી વરસાદ થશે તો ફરી ડીસા માર્કેટયાડ માં મોટું નુકસાન થવાની સંભાવના સેવાઇ રહી છે…

ડીસા :મહાવીર શાહ

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: