Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

ડીસાની યુકો બેંક સામેથી મોટરસાઇકલ ની ઉઠાંતરી…

બનાસકાંઠા જિલ્લામાં વાહન ઉઠાંતરી ની ગેંગ સક્રિય થઈ છે.એક પછી એક વાહન ચોરી ની ઘટના સામે આવી રહી છે.ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલ ગાયત્રી મંદિર નજીક આવેલ યુકો બેંક સામેથી મોટરસાઇકલ ની ઉઠાંતરી ની ઘટના સામે આવી છે.સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડીસા ગાયત્રી મંદિરની પાછળ રહેતા લવકુમાર છગનલાલ પોપટ કરિયાણી દુકાન ચલાવી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે. લવકુમાર પોપટ પોતાનું મોટરસાઇકલ નંબર GJ-08-BK-0511નું લઈ ગાયત્રી મંદિર નજીક આવેલ યુકો બેંક સામે પાર્ક કરી રાજસ્થાન કામ અર્થે ગયેલ અને પરત આવી યુકો બેંક આગળ પાર્ક કરેલ મોટરસાઇકલ નંબર GJ-08-BK-0511વાળું જોવા મળેલ નહિ જે બાદ લવકુમાર પોપટ એ આજુબાજુ તપાસ કરતા મોટરસાઇકલ ની કોઈ ભાળ મળેલ નહિ જે બાદ આજ રોજ લવકુમાર છગનલાલ પોપટ એ ડીસા ઉત્તર પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા ઉત્તર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

Tags: ##બસનાસકાંઠા ના સમાચાર#Deesa taluka#gujarat#gujarati news#gujarati news channel live#gujarati news live#yeh hai news india 2020#YHNI2021#આજ ના તાજા સમાચાર#આજના સમાચાર તાજા ગુજરાતી 2021#ડીસા#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા તાલુકા સમાચાર#ડીસા તાલુકાના ફાગુંદરા સરપંચ નો સન્માન સમારોહ#ડીસા ના આજ ના#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#ડીસાની તિરુમાલા સોસાયટીમાં પિતા અને પુત્રને કોરોના રિપોર્ટ આવ્યા પોજેટિવ#ફાગુંદરા સરપંચ નો સન્માન સમારોહ#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા નું નેટવર્ક#લોકલ#લોકલ નેટવર્ક
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: