Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ધાનેરા માં ખાણ ખનીજ વિભાગ ના દરોડા ,૪ ડમ્પરો ઝડપી પાડ્યા

ગુજરાતમાંથી ખનીજ ચોરી કરીને રાજસ્થાનમાં લઈ જવાનું મસ્ત મોટું નેટવર્ક ચાલી રહ્યું છે ત્યારે આ નેટવર્કનો સ્થાનિક તંત્ર પણ પર્દાફાશ કરે છે ત્યારે આજે બાતમીના આધારે જિલ્લાના ખાણ ખનીજ વિભાગ દ્વારા ધાનેરા તાલુકાના થાવર ગામ પાસેથી ઓવરલોડ રેતી ભરેલા ચાર ડમ્પરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ચાર ડમ્પરને ઝડપી પાડતા 4 ડમ્પરોમાંથી બે ડમ્પરો નંબર પ્લેટ વગરના હોવાનું ખુલ્યું છે જયારે ખાણ ખનીજ વિભાગના દરોડા થી અન્ય ખનીજચોરોમાં ફફડાટ વાપી જવા પામ્યો છે જયારે ડીસા ધાનેરા રોડ પર નમ્બર પ્લેટ નીકાળીને બેફામ દોડતા ઓવરલોડ ડમ્પરો ની અનેક રજૂઆત ના પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવતા સ્થાનિકો માં હાશકારો અનુભવાયો હતો જેમાં તમામ ડમ્પરોની ધાનેરા પોલીસ મથકે કે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: