Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

કુંભારડીથી માવસરી મેઈનલાઈનમાંથી પાણી ચોરનાર ચાર ઈસમો વિરુદ્ધ માવસરી પોલીસ મથકે ગુનો દાખલ

સરહદી વાવ તાલુકાનાં અંતરિયાળ અને રણકાંઠાને અડીને આવેલા માવસરી,મીઠાવીચારણ,મીઠાવીરાણા,તખતપુરા,દૈયપ,ધાણી,તેજપુરા,અરજણપુરા,સણવાલ જેવાં અનેક ગામડાઓમાં પીવાનાં પાણીની વિકટ સમસ્યાઓ સર્જાઈ છે.ત્યારે ખેતરોમાં રહેતાં ખેડૂતો દ્વારા બિનકાયદેસર કનેક્શન લઈને પાણીનો બેફામ ઉપયોગ કરી રહ્યાં છે. ત્યારે છેવાડાનાં ગામડાઓમાં સુધી પીવાનું પાણી મળતું નથી.જિલ્લા કલેક્ટર દ્વારા પાણી સમિતિની બેઠકમાં પીવાનાં પાણીની ચોરી કરતાં માનવ ,ગૌમાતા પશુઓનાં દુશ્મનો જે કાળઝાળ ગરમીમાં પોતાનાં અંગત સ્વાર્થ ખાતર કેટલાય લોકોને અને પશુઓને પીવાનાં પાણીથી વંચિત રાખે છે.ત્યારે આવાં લોકો સામે પોલીસ સાથે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અને સ્થાનિક પોલીસ સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવશે તેવું પાણી પુરવઠા વિભાગ દ્વારા જણાવ્યું હતું.મળતી માહિતી મુજબ,કુંભારડીથી માવસરી મેઇનલાઈનમાંથી પીવાનાં પાણીની પાઈપલાઇનમાં તોડફોડ કરી ગેરકાયદે સર જોડાણ કરી ખેતી તથા કોમર્શિયલ ઉપયોગ માટે પાણીનો ગેરકાયદેસર ઉપયોગ કરતાં હોવાની હકીકતને આધારે ઈશ્વરભાઈ બબાભાઈ પટેલ રહે સપ્રેડા,કોન્ટ્રાક્ટર અને પાણી પુરવઠા વિભાગ રેવન્યુ ડિપારમેન્ટ ,પોલીસ પ્રસાસન દ્વારા સ્થળ તપાસણી કરી જે ઈસમોએ પીવાનાં પાણીની પાઈપલાઈનમાં તોડફોડ કરી પોતાનાં અંગત સ્વાર્થ હેતુ ચેડાં કર્યાં છે.અને એજન્સીનાં માણસો દ્વારા અને વારંવાર લેખિત તથા મૌખિક જાણ કરવા છતાં પાણી વચ્ચેથી લઈ લેતાં (૧) સુથાર કમલેશભાઈ જશાભાઈ રહે રતનગઢ,તા,વાવ, ઈંટની ફેકટરીમા પાણીનો ઉપયોગ ૧.૧ની મોટર દ્વારા ખેંચવામાં આવતું હતું (૨)પટેલ અરજણભાઈ જીવાભાઈ રહે.સણવાલ તા.વાવ રોડની સાઈડમાં ફેકટરીમાં પાણીનો ૧.૧ની મોટરથી ખેંચવામાં આવતું હતું.(૩) વેણ તગાભાઈ ધનાભાઈ રહે રતનગઢ,તા.વાઈંટની ફેકટરીમાં ૧.૧ની મોટર દ્વારા પાણી ખેંચવામાં આવતું હતું.(૪) રબારી પીરાભાઈ મશરૂભાઈ રહે.મીઠાવીરાણા તા.વાવ દ્વારા ૧.૧ની મોટર દ્વારા પાકમાં પિયત કરેલ હોવાથી માવસરી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: