Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

વાવ ના વાસરડા ગામે RCC રોડ બનાવવા ની અનેક રજુઆતો ,તંત્ર નિદ્રાધીન સ્થતિમા,ગંદગી ને લઈને રોગચાળો ફેલાય તેવી પરિસ્થિતિ

બનાસકાંઠા ના વાવ તાલુકા ના વાસરડા ગામે પ્લોટ વિસ્તાર માં જતા રોડ ને નવીન રોડ બનાવવા ની અગાઉ અનેકવાર  ગામ ના લોકો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી છે.પરંતુ આજ દિન સુધી આ રોડ ને લઈને નિરાકરણ લાવવામાં ના આવતા વાસરડા ના ગામ ના સામાજિક કાર્યકર્તા મનોજ પરમાર દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હાલ માં આ જાહેર રસ્તા પર ઉકરડા ,તેમજ ગંદગી નું પ્રમાણ હોવાના લીધે અહી થી પસાર થવું પણ મુસ્કલે બન્યું છે ત્યારે વધુ માં જણાવતા કહ્યું હતું કે આ નિદ્રાધીન તંત્ર ને અનેક રજૂઆત કરવા છતા આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.ગંદગી ના પ્રમાણ ને જોતા ગામ માં રોગ ચાળો ફેલાય તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે જવાબદાર તંત્ર સત્વરે પગલા લઇ રોડ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તેવી માંગ કરી હતી

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

गुजरात • जुलाई 25, 2025

वेदला गाँव, थराड़ में झूले की रस्सी गले में फँसने से एक बच्चे की दुखद मौत | सीसीटीवी फुटेज वायरल

थराद वाव सुइगम: वेदला गाँव, थराद तालुका में एक हृदयविदारक घटना में ध्रुपल जयसवाल...
गुजरात • जून 12, 2025

विमान दुर्घटना: अहमदाबाद के मेघानगर में विमान दुर्घटनाग्रस्त, संभवतः इसमें 100 से अधिक यात्री सवार थे।

एक यात्री विमान कथित तौर पर आज अहमदाबाद शहर के मेघानी नगर इलाके में दुर्घटनाग्रस्त हो गया है। अहमदाबाद शहर में...
गुजरात • सितम्बर 6, 2022

पति-पत्नी के बीच मज़ेदार जुबानी जंग, भारतीय पत्नी ने पति का मज़ाक उड़ाया, वीडियो सोशल मीडिया पर वायरल।

जब भी भारत-पाकिस्तान का मैच होता है, हाई-वोल्टेज ड्रामा देखने को मिलता है। ऐसा ही मामला था….
गुजरात • सितम्बर 6, 2022

गृह विभाग ने मलगढ़ गाँव में अविश्वासियों से जुड़ी घटनाओं के बाद धर्मांतरणों की जांच के लिए गुजरात एटीएस को नियुक्त किया है।

अविश्वासियों द्वारा धर्मांतरण के लिए मजबूर किए जाने के बाद, डिसा के मलगाढ़ गाँव में एक परिवार की वापसी के लिए 25 लाख रुपये की फिरौती की मांग की गई।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: