Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

સુઈગામ ના યુવાનો દ્વારા ઓક્સીજન વ્યવસ્થા કરવા લોક ફાળો એકઠો કરવામાં આવ્યો

  • સુઈગામ તાલુકા ના યુવાનો ઓક્સીજન વ્યવસ્થા કરવા લોકો ફાળો એકઠો કર્યો
  • લોક હિત માં સમગ્ર સુઈગામ તાલુકા ના લોકો એ ફાળો એકઠો કર્યો
  • સુઈગામ તાલુકા ના યુવાનો દ્વારા સમાજને ઉગારવા આવુ ભગીરથ કાર્ય હાથ ધર્યુ
  • યુવાનો  વડીલો  અધિકારી ઓ દાતા બની લાખો રૂપિયાનો ફાળો એકત્ર કર્યો
  • લોક ફાળો ઓનલાઈન અને ઓફલાઈન ના માધ્યમ થી એકત્ર થયો
યે હૈ ન્યુઝ ઈન્ડિયા :સુઈગામ 

બનાસકાંઠા નુ સરહદી વિસ્તાર નુ સુઇગામ  પંથકમાં યુવક મંડળોએ કોરોના દર્દીઓ માટે લાખોનો ફાળો ઉઘરાવ્યો છે જેમાં  સુઇગામ સરહદી પંથકમાં કોરોનાએ હાહકાર મચાવતાં અનેક લોકો કોરોનામાં સપડાતાં સારવાર અર્થે દોડધામ મચવા પામી હતી . કોરોનામાં સપડાયેલા દર્દીઓને ઓક્સિજનની ભારે અછત સર્જાતાં લોકો મોતને ભેટતા હોવાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામી હતી જેમાં પ્રાથમિક જરૂરિયાત ઓક્સિજનના અભાવે કે સારવારના અભાવે દર્દીઓના મોત થતા હોય છે જેમાં સુઈગામ ના યુવાનો દ્વારા સમગ્ર  સુઇગામ તાલુકા પંથક માં યુવાનો  દ્વારા કુલ નહીં તો ફૂલની પાંખડી ફાળો એકત્ર કરી ઓક્સિજનની બોટલોની વ્યવસ્થા કરવાની કામગીરી શરૂ કરતાં સુઇગામ તાલુકાના  યુવાનો  વડીલો  અધિકારી ઓ દાતા બની લાખો રૂપિયાનો ફાળો એકત્ર કર્યો તેમજ ગામડાઓમાં રહેતા શિક્ષિત લોકોએ પણ ગામમાંથી ફાળો એકત્ર કર્યો.તો ધંધા રોજગાર ચલાવતા દાતાઓએ પણ ફાળો આપી સહભાગી બન્યા.આમ કપરા સમયમાં સમાજ એક થઈ કોરોનાનો ભોગ બનતા અને  મોતને ભેટતા સેકડો લોકોનો જીવ બચાવ્યો તેમજ સુઇગામ  દ્વારા હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓ તેમજ સાથે રહેલ સગાવ્હાલાઓને જમવાની અને રહેવાની સગવડ કરી ધન્ય છે સમાજના યુવાનને કે આવા કપરા સમયે એક બની સમાજને ઉગારવા આવુ ભગીરથ કાર્ય હાથ ધર્યુ છે જેથી અમારી યે હૈ ન્યુઝ ઈન્ડિયા મીડિયા ગ્રુપ આવા લોકો ના હોશલાને ને સલામ કરે છે .

Tags: ##ram##rammandir##STUDENT #daily share##suigam##suigam #big breaking news##SURAT #BANASKANTHA##update##VAV##કોરોના વેક્સીન##ગુજરાત##બનાસકાંઠા##બસનાસકાંઠા ના સમાચાર##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#caste politics in gujarat#deepak rajsuman #BREAKING NEWS#deesa#deesa college#dnp college deesa#farmers protest#farmers protest bjp#farmers protest in delhi#google#google human chip#google translation#gujarat politics#gujrat map#gujrat news#human chip claw machine#human chip elon musk#human chip implant#human chip implant 2020#human chip implant sweden#human chip removal#human chip tracker#humanchips inc#india#india best dancer winner 2020#india vs england #daily viral#king of politics in gujarat#latest news of gujrat#maru gujrat#news#normal oxygen level#oxygen level in body#oxygen level in human body#politics in gujarat#politics of gujarat#sas gujrat#ssa gujrat#timeofindia#translation#translation english to hindi #bjp#unique work culture#unique work desk#unique work gifts#unique work ideas#unique workshop ideas #bjp#zeenewsindia.com #BANASKANTHA#ગુજરાત#ભારતીય રાજકારણ#યુવા રાજકારણ#રાજકારણ નિબંધ#રાજકારણ વિશે#રાજકારણ સમાચાર#રાજકારણમાં સક્રિય#રાજકારણી અને નેતા#રાજકારણી પાર્ટીઓએ #dailyhunt#વાવ #2021#વાવ #2021#1M #covid19 #yehhainewsindia#વાવ #2021#1M #covid19 #yehhainewsindia #bjp
Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: