જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા આર.જી.દેસાઈ.પો. સબ.ઇન્સ એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ એ.એસ.આઈ. નરપતસિંહ ,નરેશભાઈ, દિગ્વિજયસિંહ, મહેશભાઈ, જયપાલસિંહ, દિનેશભાઇ, ઈશ્વરભાઈ, પ્રકાશભાઈ, પ્રવીણભાઈ નાઓ ડીસા રૂરલ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક સ્વીફ્ટ ગાડી નંબર GJ12.CD.5589 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવનાર છે જે બાતમી હકીકત આધારે ગોગાડેરી પાસે પકડી ગાડીમાં જોતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-159 કી.રૂ. 84330/- તથા મોબાઈલ 2 કી. રૂ.6000 તથા ગાડી કી.રૂ.3,00,000/-એમ કુલ મુદ્દામાલ કી.રૂ. 3,90,330/- નો મુદ્દામાલ મળી આવેલ તેમજ ગાડીનો ચાલક વિરારામ સાલુંજી રબારી રહે બાદપુરા સંચોર રાજસ્થાન તથા મહેન્દ્રજી પીરાજી જાતે રાજપૂત રહે ધાખા તા.ધાનેરા વાળાઓ પકડાઈ જઈ બન્ને વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ડીસા રૂરલ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
ડીસા રૂરલ પો.સ્ટે વિસ્તારમાંથી LCB ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
Tags:
##STUDENT #daily share##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#LCB seized Indian-made foreign liquor from Deesa Rural Post Office area#ગુજરાત#ડીસા રૂરલ પો.સ્ટે વિસ્તારમાંથી LCB ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
