Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

ખોડા ચેક પોસ્ટ માદક પદાર્થ સાથે એકની અટકાયત : વાહન ચેકિંગ દરમિયાન ૩૮૨ગ્રામ અફીણ નીઓ રસ ઝડપાયો

સરહદી બનાસકાંઠા જીલ્લા  ના  થરાદ ની ખોડા બોર્ડર આંતર રાજ્ય બોર્ડેર આવેલી છે જેમાં વારંવાર રાજેસ્થાન થી ગુજરાત માં નાર્કોટીક્સ ડ્રગ્સની હેરાફેરી, સંગ્રહ તથા વેચાણને ડામી દેવા સારૂ વધુમાં વધુ કેસો કરવા કડક સુચના કરેલ હોઇ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક પૂજા યાદવ, થરાદ ના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ગેરકાયદેસરની પ્રવૃતિ થતી રોકવા અટકાવવા સતત પ્રયત્નશીલ હતી. જે અન્વયે આજરોજ ખોડા બોર્ડર પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન વોક્સ વેગન પોલો ગાડી નં.AS-01-BD-0073 માં આવી ડ્રાઇવર જગદીશ કિશનલાલ માંજુ(બિશ્નોઇ) રહે.સાંગડવા તા.ચિતલવાના જિ.જાલોર રાજસ્થાન વાળાની જાત કબજાની ગાડીમાંથી વગર પાસ પરમીટનો અને ગે.કા. રીતેનો માદક પદાર્થ અફિણનો રસ કુલ-૩૮૨ ગ્રામ કિ.રૂા.૩૮,૨૦૦/- સાથે મળી આવેલ તથા અન્ય મુદ્દામાલ કુલ કિ.રૂ.૫,૪૩,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ છે. જે નાર્કોટિક્સના જથ્થા સાથે પકડાયેલ ઇસમ વિરૂદ્ધ એન.ડી.પી.એસ.ના કાયદા મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: