Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ડીસા સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વની થઈ ઉજવણી કરાઈ

હિન્દુ ધર્મમાં તહેવારોનું એક આગવું મહત્વ રહેલું છે ત્યારે સમગ્ર ગુજરાતમાં દર વર્ષે આઠમના દિવસે જન્માષ્ટમી પર્વની લોકો રંગે ચંગે ઉજવણી કરે છે ખાસ કરીને તે સમયે કૃષ્ણ ભગવાનની યાદમાં મટકી ફોડ કાર્યક્રમનું પણ આયોજન થતું હોય છે ત્યારે ડીસા ખાતે પણ અનેક શાળાઓમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નાના બાળકો કૃષ્ણ ભગવાન બની મટકી ફોડતા આકર્ષણનું કેન્દ્ર બને છે ત્યારે આજ રોજ સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ ડીસા ખાતે શાળાના આચાર્ય ફાધર રાજ ના માર્ગદર્શન હેઠળ શાળામાં ખુબ જ આનંદ અને ઉત્સાહથી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં નંદ ઘેર નંદ ભયો જય કનૈયાલાલ કી , હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ના નાદ તેમજ બાળકો દ્વારા શ્રી ક્રિષ્ના બની આનંદિત થઈ કાર્યક્રમની ઉજવણી કરેલ હતું. જેમાં શાળામાં સ્ટાફ દ્વારા સુંદર રીતે વ્યવસ્થા ગોઠવેલ અને શાળાના આચાર્યશ્રી દ્વારા જન્માષ્ટમી ની શુભેચ્છા ઓ પાઠવવામાં આવી હતી.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: