Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

IND Vs ZIM: શુભમન ગિલે વન ડે કરિયરમાં ફટકારી પ્રથમ સદી, સચિનનો 24 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ભારત અને ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ત્રણ મેચની સીરિઝની અંતિમ વન ડે મેચમાં ટીમ ઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય મેચમાં 50 ઓવરમાં આઠ વિકેટે 289 રન બનાવ્યા હતા.આ દરમિયાન શુભમન ગિલે સૌથી વધુ રન બનાવ્યા હતા. શુભમન ગિલે વન ડે કરિયરની પ્રથમ સદી ફટકારતા 130 રનની ઇનિંગ રમી હતી. શુભમન ગિલે 97 બોલમાં 15 ફોર અને એક સિક્સરની મદદથી આટલા રન બનાવ્યા હતા. આ દરમિયાન શુભમન ગિલે સચિન તેંડુલકરનો એક 24 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

ઝિમ્બાબ્વેમાં ભારત તરફથી બેસ્ટ ઇંડિવિજુઅલ સ્કોરનો રેકોર્ડ આ પહેલા સચિન તેંડુલકરના નામે દર્જ હતો. સચિન તેંડુલકરે 1998માં અણનમ 127 રનની ઇનિંગ રમી હતી. શુભમન ગિલે 130 રનની ઇનિંગ સાતે સચિનનો આ રેકોર્ડ તોડી નાખ્યો હતો. ઝિમ્બાબ્વેંમાં ભારત તરફથી બેસ્ટ ODI ઇંડિવિજુઅલ સ્કોર મામલે ત્રીજા નંબર પર અંબાતી રાયડૂ છે જેને 2015માં અણનમ 124 રનની ઇનિંગ રમી હતી.

ચોથા નંબર પર ફરી સચિન તેંડુલકર છે જેને 2001માં વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ અણનમ 122 રનની ઇનિંગ રમી હતી. બીજી તરફ પાંચમા નંબર પર યુવરાજ સિંહ છે. યુવીએ 2005માં 120 રનની ઇનિંગ રમી હતી. ભારતીય ઇનિંગની વાત કરીએ તો શુભમન ગિલ પછી ભારત તરફથી બીજો બેસ્ટ સ્કોરર ઇશાન કિશન રહ્યો હતો, જેને 50 રન બનાવ્યા હતા. વાઇસ કેપ્ટન શિખર ધવને 40 અને કેપ્ટન લોકેશ રાહુલે 30 રનનું યોગદાન આપ્યુ હતુ. જાન્યુઆરી 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા શુભમન ગિલ કેટલીક વખત 90ની પાર પહોચ્યો હતો પરંતુ સદી ફટકારી શક્યો નહતો પણ હવે તેને આ જાદુઇ સ્કોરને પાર કરી લીધો છે.

શુભમન ગિલે 82 બોલમાં 12 ફોરની મદદથી વન ડે ક્રિકેટમાં પ્રથમ સદી ફટકારી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઇકરેટ 121.95નો હતો. ટેસ્ટ ક્રિકેટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 91 રન હતો અને વન ડે ક્રિકેટમાં તે પ્રથમ 98 રનની ઇનિંગ રમી ચુક્યો છે. 31 જાન્યુઆરી 2019માં તેને વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ અને ડિસેમ્બર 2022માં તેને ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતુ પરંતુ 20 ઇનિંગ બાદ તેને સદી ફટકારી હતી.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

खेल • अक्टूबर 4, 2026

एशियाई खेलों में भारतीय एथलीटों का ऐतिहासिक प्रदर्शन: 100 से अधिक पदक जीतकर नया रिकॉर्ड बनाया।

नई दिल्ली: भारतीय खिलाड़ियों ने शानदार प्रदर्शन किया है, अंतरराष्ट्रीय मंच पर राष्ट्र की महिमा को बढ़ाया है। एथलेटिक्स,...
खेल • मार्च 29, 2026

एशिया कप तीरंदाजी: तेजल साल्वे का दोहरा कारनामा, भारत ने रजत और कांस्य पदक जीते

भारतीय तीरंदाजी के लिए यह एक गर्व का क्षण है। युवा तीरंदाज तेजल राजेंद्र साल्वे ने बैंकॉक में जीत हासिल की है...
गुजरात • फरवरी 11, 2026

संसद में बजट 2026-27 को लेकर तीखा संघर्ष: एआई, रोजगार और विकास मॉडल पर गरमागरम बहस

नई दिल्ली: वित्त मंत्री निर्मला सीतारमण द्वारा प्रस्तुत 2026-27 के केंद्रीय बजट के संबंध में संसद में फिर से...
गुजरात • फरवरी 9, 2026

मोबाइल से बढ़ती दूरी: अब किताबों और परिवार की ओर मुड़ने का समय है।

वाव समाचार | ध्रुपल कलाल (जैसवाल) आज के तेज़-तर्रार डिजिटल युग में, स्मार्टफोन मानव जीवन का एक अनिवार्य हिस्सा बन गया है...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: