Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

ડીસા તાલુકાના થેરવાડા ગામે લંપી ગ્રસ્ત ગાયોને બચાવવા યુવાનોએ અભિયાન શરૂ કર્યું

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લંપી ગ્રસ્ત ગાયોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે રોજેરોજ વધતા જતા ગાયોમાં વાયરસના કારણે અત્યાર સુધી અસંખ્ય ગયો મોતને પણ પેટી ચૂકી છે વધતા જતા લંપી વાયરસના કહેરના કારણે પશુપાલકોને પણ પોતાની ગાય મોતને ભેટતા મોટું નુકસાન વેચવાનો વારો આવે છે જિલ્લા વહીવટી તંત્ર પણ પશુઓમાં વધતા જતા લંપી વાયરસને અટકાવવા માટે વેકશીન આપવાની શરૂવાત કરી છે તેમ છતાં પણ સતત પશુઓમાં સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે હવે થેરવાડા ગામના યુવકોએ લંપી વાયરસ થી પીડિત પશુઓને બચાવવા માટેનું અભિયાન શરૂ કર્યું છે અને લંપી ગ્રસ્થ પશુઓને આયુર્વેદિક દવાઓ આપવાની શરૂવાત કરી છે.

તે ઉપરાંત પણ થેરવાડા ગામના યુવાનો દ્વારા લંપી ગ્રસ્ત ગાયોને બચાવવા માટે જાતે જ થેરવાડા ગામમાં આવેલ સ્માશનભૂમિ ખાતે 150 જેટલી ગાયોને લાવી સારવાર આપવાની શરૂવાત કરી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે સતત લંપી વાયરસ થી પશુના મોત થઈ રહ્યા છે તેને બચાવવા માટે આ યુવાનોએ એક સેવાકીય અભિયાન શરૂ કરતા લોકો પણ તેમની આ સેવાને બિરદાવી અને તેમના આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે અને વધુમાં વધુ પશુઓ બચે તે માટે સેવા કરી રહ્યા છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: