Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

બનાસકાંઠા જિલ્લામા છેલ્લા 24 કલાકમાં કાંકરેજમા 8 MM દાંતામા 9MM દાંતીવાડામા 7 MM વરસાદ નોંધાયો

બનાસકાંઠા જિલ્લામા છેલ્લા 24 કલાકમાં કાંકરેજમા 8 MM દાંતામા 9MM દાંતીવાડામા 7 MM વરસાદ નોંધાયો હવામાન વિભાગની આગાહી ની પગલે જિલ્લામા ભારે વરસાદ પડે તેવી શક્યતા ઓ બનાસકાંઠા જિલ્લા સારા વરસાદે ખેડૂતો ની આસ બાંધી છે અત્યાર સુધી જિલ્લા મા એવરેજ 20.35 ટકા વરસાદ નોંધાયો છે જેને લઈ ખેડૂતો વરસાદી સીઝન ખેતી કરવાનું શરૂ કર્યું છે જોકે જિલ્લામા અને ઉપરવાસ મા સારો વરસાદ થાઈ તો બનાસકાંઠા જિલ્લાના જળાસયો ભરાય જેથી આવનાર ખેતીની સીઝન ખેડૂતો કરી શકે ગયા વર્ષમા વરસાદ નહિવત પડતા મોટા ભાગના તળાવો અને ડેમોમા પાણી સુકાવાના કારણે કુવાઓ અને બોરો મા પાણી સુકાઈ ગયા હતા જેને કારણે ખેડૂતોના તૈયાર પાકો સુકાયા હતા જોકે હાલ ચોમાસુ સીઝનમા સારો વરસાદ પડે ડેમો તળાવો છલોછલ ભરાઈ તો સુયાળા તેમજ ઉનાળા ની ખેતી ખેડૂતો કરી શકે

જોકે અત્યાર સુધીમાં જિલ્લા ખેતી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે હવામાન વિભાગની આગાહી ના પગલે વહીવટ તંત્ર એલર્ટ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ ના આંકડા જોઈએ તો કાંકરેજમા 08 MM થરાદમા 03 MM દાંતામા 09 MM દાંતીવાડામા 07 MM દિયોદરમા 05 MM ધાનેરામા 01 MM પાલનપુરમા 04 MM ભાભરમા 01 MM લાખણીમા 05 MM વડગામમા 03 MM વરસાદ નોંધાયો છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: