Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

કોરોનાના કપરા સમય માં વાવ પંથક માં વધુ એક છેડતી ધટના સામે આવી …

  • કોરોના ના કપરા સમય અનેક બનાવો પ્રકાશ માં આવ્યા છે જે મુજબ તા ૩૦/૦૫/૨૦૨૧ ના રોજ વાવ પોલીસ સ્ટેશન ખાતે છેડતી નો ગુનો નોધાયો છે જેમાં ઈસમો પાણી પીવાના બહાને મહિલા સાથે છેડતી ના પ્રયાસો થતા મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો છે

યે હૈ ન્યુઝ ઈન્ડિયા :(વાવ ધ્રુપલ જયસ્વાલ )

સરહદી બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના ભાખરી ગામે ખેતરમાં રહેતી પરીણિતા સાથે છેડતીની ઘટના સામે આવી છે. સુત્રો ના હવાલે વિગત મુજબ પરીણિતાનો પતિ અને બાળકો અંદર ઓરડીમાં સુતા હોઇ તે દરમ્યાન એક ઇસમ પાણી પીવા આવતાં મહિલાએ તેને પાણી આપ્યુ હતુ. જ્યાં ઇસમે મહિલાનો હાથ પકડી તારી પતિ સુઇ ગયો છે તું પેલા ઝાડના નીચે ચાલ તેમ કહી છેડતી કરી હતી. જેથી મહિલાએ હાથ છોડાવી દુર જતાં ઇસમે કહેલ કે, તુ તારો મોબાઇલ નંબર આપ પછી ફોન કરી તને બોલાવશું ત્યારે તું મળવા આવશે. જેથી મહિલાએ બૂમો પાડી તેમના પતિને બોલાવતાં પતિએ ઇસમે ઠપકો આપતાં ઇસમે ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

સૂત્રોએ વિશેષ જણાવ્યું હતુ કે, ઇસમે પરીણિતાનો હાથ પકડી છેડતી કર્યા બાદ તેમનો પતિ કહેવા જતાં ઇસમે ધમકી આપ્યાનું સામે આવ્યુ છે. આ તરફ ભારે હોબાળો થયા બાદ ખેતરના માલિક આવી પહોંચતાં ઇસમને સમજાવી ઘરે રવાના કર્યો હતો. આ તરફ પરીણિતાએ પોતાના પતિ અને ખેતર માલિકને સાથે રાખી વાવ પોલીસ મથકે દિનેશ હરદાસભાઇ શેંગલ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. વાવ પોલીસે ઇસમ વિરુધ IPC કલમ 354, 354A, 294(b), 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags: ##palanpur##ram##rammandir##STUDENT #daily share##suigam##suigam #big breaking news##SURAT #BANASKANTHA##update##VAV##youtube##કોરોના વેક્સીન##ગુજરાત##બનાસકાંઠા##બસનાસકાંઠા ના સમાચાર##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#caste politics in gujarat#covid19update#CYCLONE TAG 2021 LATEST TREND#CYCLONEGUJRAT#deepak rajsuman #BREAKING NEWS#deesa#deesa college#dnp college deesa#farmers protest#farmers protest bjp#farmers protest in delhi#google#google human chip#google translation#gujarat politics#gujrat map#gujrat news#human chip claw machine#human chip elon musk#human chip implant#human chip implant 2020#human chip implant sweden#human chip removal#human chip tracker#humanchips inc#india#india best dancer winner 2020#india vs england #daily viral#INDIANEWS#king of politics in gujarat#latest news of gujrat#LATESTNEWS#maru gujrat#news#NEWSINDIA#normal oxygen level#oxygen level in body#oxygen level in human body#politics in gujarat#politics of gujarat#sas gujrat#ssa gujrat#SYCLONE#TAGS #daily update#timeofindia#translation#translation english to hindi #bjp#unique work culture#unique work desk#unique work gifts#unique work ideas#unique workshop ideas #bjp#zeenewsindia.com #BANASKANTHA#ગુજરાત#ભારતીય રાજકારણ#યુવા રાજકારણ#રાજકારણ નિબંધ#રાજકારણ વિશે#રાજકારણ સમાચાર#રાજકારણમાં સક્રિય#રાજકારણી અને નેતા#રાજકારણી પાર્ટીઓએ #dailyhunt#વાવ #2021#વાવ #2021#1M #covid19 #yehhainewsindia#વાવ #2021#1M #covid19 #yehhainewsindia #bjp#વાવ #2021#1M #covid19 #yehhainewsindia #dailyhunt update
Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: