Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

ડીસા તાલુકા ના રમુણ ગામ ઠેરઠેર ગંદકીના ઢગલા

યે હૈ ન્યુઝ ઇન્ડિયા :ડીસા (મહાવીર શાહ )

ડીસાતાલુકા રમુણ ગામ   ઠેરઠેર ગંદકી ના ઢગલા જોવા મળા છે રમુણ ગ્રામ પંચાયત ની બેદરકારી  ગ્રામ જણો દ્વારા રોષ જોવા મળો છે ત્યારે વાત કરવા જ રમુણ બસટેશન થી માડીને ગામ સુધી ગંદકી.ના ઢગલા જોવા મળેછે અને રમુણ ગામ ના જાગૃત નાગરિક જણાવ્યું  સરપંચ ને તલાટી  વિકાસ ના કામો મા  ભ્રષ્ટાચાર આચરાયો હોવાની બુમરાડ રમુણ ગ્રામજણો મા બુમોરાડ ઉડી છે જેમા ગામ ના વિવિધ વિકાસ ના કામ  કામોની ગ્રાન્ટ આવશ યોજનાની ગ્રાન્ટ તમેજ અન્ય કામો અંગે સરકાર દ્વારા  ફાળવાયેલી રકમો મોટા પાયે ચાઉ કરાયાના ગંભીર આક્ષેપ ગ્રામ જણો કરેછે તમેજ  રમુણ  ગામ   બસટેશન થી માડીને ગામ સુધી રસ્તા ઓ બીસમાર હાલત ત્યારે ગ્રામ જણો ને આ બાબ તે ગ્રામ પંચાયત મા  સરપંચ  મેવાભાઈ સવાભાઈ મોદી   તેમજ  તલાટી ક.મ મંત્રી મનોજ ભાઈ  ને મોખિક લેખિકા રજૂઆત કરી પણ આખં આડા કાન કરીને જવાદેછે  પરતુ રમૂણ ગામ જનો એવું ઈચ્છે છે  કે   કોઇ બાહોસ અધિકારી રમુણ ગામ ની મુલાકાત  લે અનેવિકાસ નાકામ કરવામા આવે તેવી માગછે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: