Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

ગુજરાત આપ ની રોજગાર યાત્રા પહોંચી ઢીમા,યુવરાજ સિંહ ની હાજરી માં 200 લોકો જોડાયા આપ માં

ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા વચનો અને ગેરંટી આપવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા રોજગાર ગેરંટી યાત્રા કાઢવાની જાહેરાત કરવામાં આવી છે. આ રોજગારી ગેરંટી યાત્રા ઉત્તર ગુજરાતમાં 3 જિલ્લામાં 21 વિધાનસભામાં યાત્રા 11 દિવસ સુધી ફરશે.

જે અંતર્ગત રોજગાર યાત્રા વાવ ના ઢીમા ખાતે પહોંચી હતી જેમાં વિદ્યાર્થી આગેવાન અને આપ નેતા યુવરાજ સિંહ જાડેજા એ પહેલા ભગવાન ધરણીધર ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.વધુમાં યુવરાજસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ દ્વારા રોજગાર બાબતે જે ગેરંટીકાર્ડ આપવામાં આવ્યું છે જે ગામડા અને શહેરો સુધી અમે પોહચાડીશુ. ભાજપ દ્વારા જે ખોટી માહિતી આપવામાં આવી રહી છે તેને દૂર કરી આમ આદમી પાર્ટી દ્વારા 10 લાખ રોજગારી કઈ રીતે આપવામાં આવશે. આ પરીક્ષા કઈ રીતે પારદર્શક રીતે લેવામાં આવે. ભૂતકાળમાં પેપર ફૂટયા છે અને ભાજપના મળતીયાઓ જે સંડોવાયેલા છે વગેરે બાબતે લોકો સુધી માહિતી પોહચાડીશુ. ગુજરાતની પરીક્ષાઓ અનિશ્ચિતતા હોય છે. અમે આ નિશ્ચિત કરીશું. લોકો સુધી અમે રોજગાર બાબતે તમામ માહિતી પોહચાડીશું. રાજયમાં બેરોજગાર દર ખોટો બતાવવામાં આવે છે.વગેરે બાબતો ને લઈને વર્તમાન સરકાર ને આડે હાથ લીધી હતી.સાથે સાથે 200 થી વધુ યુવાનો આપ માં જોડાયા છે આજ ના આ કાર્યક્રમ માં બનાસકાંઠા જિલ્લા આપ ના પ્રમુખ રમેશભાઈ પટેલ સહિત ભૂરાજી ગોહિલ આઝાદ ગુજરાત પ્રદેશ કિસાન પ્રમુખ ,સહિત વાવ તાલુકા આપ ના સંગઠન સહિત હોદેદારો હાજર રહ્યાં હતાં.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
राजनीति • अगस्त 3, 2026

मंत्री रिवभा जडेजा की संवेदनशील पहल: सुइगाम की कक्षा 9 की स्कूल छोड़ चुकी छात्रा का पुनः नामांकन; उसके घर पर किताबें भेंट की गईं।

(वाव-थराद: ध्रुपाल जयसवाल) राज्य सरकार के 'बैक टू स्कूल' अभियान को और अधिक प्रभावी और प्रेरणादायक बनाने के लिए...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
राजनीति • अप्रैल 24, 2026

वडोदरा की विकास यात्रा: हरीशसिंहजी व्यासिया प्रगति की एक दृष्टि प्रस्तुत करते हैं, बुनियादी सुविधाओं के वादे के साथ सार्वजनिक समर्थन की अपील करते हैं।

वाव तालुका पंचायत चुनाव को लेकर राजनीतिक माहौल गरमा गया है, कांग्रेस पार्टी के उम्मीदवार हरिसिंहजी...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: