બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે નાયબ કલેકટર દ્વારા છેલ્લા સાત દિવસમાં પાંચ કરતાં વધુ ખનીજ ચોરી કરતા ડમ્પર ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તે બાદ આજે બનાસકાંઠા જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ પણ જાગયું છે અને ખાણ ખનીજ વિભાગ દ્વારા ધાનેરા ડીસા હાઈવે પરથી ખનીજ ચોરી કરીને જતા રેતી કપચી ભરેલા પાંચ કરતાં વધુ ડમ્પર ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તમામ ડમ્પરો ને ધાનેરા પોલીસ કોટર ખાતે છોડવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભૂસ્તર વિભાગ સર્કીય : બનાસકાંઠા દ્વારા ધાનેરા વિસ્તારમાંથી રેતી ભરેલા પાંચ કરતાં વધુ ડમ્પરો ઝડપ્યા
Tags:
##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#ગુજરાત#બનાસકાંઠા દ્વારા ધાનેરા વિસ્તારમાંથી રેતી ભરેલા પાંચ કરતાં વધુ ડમપરો ઝડપયા#બનાસકાંઠા ના સમાચાર#ભૂસ્તર વિભાગ સર્કીય#લોકલ સમાચાર
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
