ઉત્તર ગુજરાતમાં પ્રથમ વાર ડીસા ખાતે ગૌકથાનું આયોજન કરવામાં આવ્યું છે.. ડીસા શહેરમાં આવેલી રઘુવરશરણ શાસ્ત્રી મહારાજની ગૌશાળા ખાતે આજથી શરૂ થયેલી આ ગૌકથા આગામી ૧૫મી માર્ચ સુધી સાંજે ચાર વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ચાલુ રહશે.. કથાના સમય દરમ્યાન ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે.. કથાની વ્યાસપીઠ પર ગોપાલ દીદી ઉપસ્થિત રહીને શ્રોતાઓને ગાયના મહત્વ અને ગાયના ફાયદા વિષે સમજણ આપશે.. આજે કથાના પ્રથમ દિવસે કળશ યાત્રા નીકળી હતી.. ડીસા સાઈબાબા મંદિરથી નીકળેલી આ કળશ યાત્રામાં મોટી સંખ્યામાં ગૌભક્તો જોડાયા હતા અને બહેનો પણ વિશાળ સંખ્યામાં માથા પર કળશ રાખીને જોડાઈ હતી.. કળશ યાત્રાનું સમાપન રઘુવરશાસ્ત્રી મહારાજની ગૌશાળા ખાતે થયું હતું..
ડીસા ખાતે ગૌકથાનું આયોજન કરાયું
Tags:
#Gau Katha was organized at Deesa#ડીસા#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા તાલુકા સમાચાર#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
