Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

વાવ ના ઢીમા પાટિયા પાસે ભારતીય બનાવટ નો વિદેશી દારુ ઝડપાયો …

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : વાવ (ધ્રુપલ જયસ્વાલ)

દારૂ ની કડક અમલવારી દાવા વચ્ચે બનાસકાંઠા જીલ્લા માં હજુ પણ દારૂ ની હેરાફેરી કરવામાં આવી રહી છે ત્યારે જીલ્લા માં કાયદો અને વ્યવસ્થા લઇ ધજીયા ઉડતા હોય તેવું દેખાઈ રહ્યું છે જયારે રોજે રોજ દારૂ પકડાવાની ધટના સામે આવી રહી છે જીલ્લા પોલીસ વડા ની સુચનાં હેઠળ lcbપોલીસ પેટ્રોલીગ માં હતી

તે દરમિયાન જાણવા મળતી માહિતી અનુસાર બાતમી ના આધારે ઢીમા ગામ તરફ વોચ ગોઠવી હતી અને થરાદ ભોરલ તરફ થી ટ્રેકટર*(ટોલી) પણ ઉભી રાખતા ઢીમા ગામ પાટિયા પાસે રોડ ની સાઈડ માં ટ્રેકટર ઉભું રખાયું હતું જેમાં ટ્રેકટર ટ્રોલી ની તલાસી લેતા ભારતીય બનાવટ વિદેશી દારુ ની ૫૭૭૧ બોટલો મળી આવી હતી જોકે તેની અંદાજીત કીમત ૫૦૦૩૦૦ હજાર  છે અને તેની સાથે ટ્રેકટર ટ્રોલી ની કીમત ૫૫૦૦૦૦ હજાર તેમજ  બાજરી ના કટ્ટા ૩૪ કીમત.૧૭૦૦૦ મળી ને કુલ ૧૦૭૨૩૦૦ રૂપિયા નો મુદ્દામાલ મળી આવતા ટ્રેકટર ૧) ચંપાલાલ રામલાલ મીરાસી ચાલક તેમજ અન્ય પ્રવીણભાઈ વિશ્નોઈ ,પ્રકાશભાઈ ભીમારામ મીરાસી ,તેમજ વિકાસ હિડમલરામ ગોદારા ના   વિરુધ પ્રોહીસન એક્ટ મુજબ નો ગુનો નોધી વાવ પોલીસે કડક કાર્યવાહી તેમજ તપાસ હાથ ધરી છે …

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: