બનાસકાંઠા ના વાવ તાલુકા માં પ્રેવેશ ઉત્સવ ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જે કાર્યકર્મ અંતર્ગત વાવ મામલદાર કે.એચ.વાઘેલા એ વાવ ના ગંભીરપુરા પ્રાથમિક શાળા ની મુલાકાત કરી હતી.જેમાં શાળા માં ધોરણ ૮ ભણતા હિતેશભાઈ દશરથભાઈ ઠાકોર પગે વિકલાંગ હોવાથી બાળક પર નજર પડતા બાળક ની પરિસ્થિતિ ને જોતા વાવ મામલદાર એ અંધજન મંડળ ના સહયોગ થી આ બાળક ને સાયકલ આપી ખુશી વય્ક્ત કરી હતી
સેવા પરમો ધર્મ ના સુત્રો નું પાલન કરી વાવ ના મામલદાર વિકલાંગ બાળક ને સાયકલ ભેટ આપી
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
