ધંધુકા માં કિશન ભરવાડ ની હત્યા તેમજ રાધનપુર ના શેરગઢ ના બનાવ ના પગલે વાવ ના મુસ્લિમ સમાજ ના લોકો રોષ વ્યકત કર્યો હતો જેના ભાગ રૂપે સમસ્ત મુસ્લિમ સમાજ ના આગેવાનો દ્વારા આજ રોજ વાવ મામલદાર ખાતે આવેદન આપી ગુનેહગારો ને કડક માં કડક સજા થાય તેવી માંગ કરી હતી
ધંધુકા અને રાધનપુર ના બનાવ ના પગલે મુસ્લિમ સમાજ ના લોકો એ આવેદન આપ્યું
Tags:
##suigam##VAV##VIRAL; NEWS #dailyhunt breaking news##બનાસકાંઠા#dailyhunt#ગુજરાત#ધંધુકા અને રાધનપુર ના પ્રકરણ#ધંધુકા અને રાધનપુર ના બનાવ ના પગલે મુસ્લિમ સમાજ ના લોકો એ આવેદન આપ્યું#બનાસકાંઠા#બનાસકાંઠા ના લોકલ સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#મુસ્લિમ સમાજ ના લોકો#લોકલ વોકલ સમાચાર#વાવ#વાવ ના તાજા સમાચાર#વાવ માં ધંધુકા અને રાધનપુર ના પ્રકરણ ને લઈને ભવ્ય રેલી તેમજ આવેદન પાઠવાયું
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
