Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

વાવ માં UGVCL કચેરી ખાતે ખેડૂતોનો વિરોધ, કયારે મળશે પુરતી વિજળી ?

  • વાવ તાલુકા ના માલસણ અને ઢીમા ગામ ના ખેડૂતો પહોચ્યા UGVCL ની ઓફિસે
  • વીજ પુરવઠો પૂરતા પ્રમાણ ના મળતા ખેડૂતો પહોચ્યા UGVCL ની ઓફિસે ..
  • UGVCL ના કર્મચારીઓ ખેડૂતો નું  સાંભળતા હોય તેવી રાવ..
  • ખેડૂતો ભેગા મળી UGVCL આવેદન પાઠવવા માં આવ્યું
  • ટૂંક દિવસ કામગીરી કરવામાં નહિ આવે તો ઉગ્ર અંદોલન કરવાની ચીમકી …

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : વાવ

બનાસકાંઠા ના વાવ ની UGVCL કચેરી ખાતે ખેડૂતોએ વિરોધ કર્યો. વાવ તાલુકાના ઢીમા અને માલસણ  ગામના  ૧૦૦  જેટલા ખેડૂતોએ વિજળી પૂરતા પ્રમાણ  ન મળવાના પ્રશ્ને UGVCL કચેરી ખાતે રજુઆત કરી. વાવ તાલુકાના મોટાભાગના અનેક ગામોમાં પૂરતો વીજપુરવઠો ન મળતો હોવાનો આક્ષેપ કર્યો છે જેમાં  ઢીમા અને માલસણ ગામના ખેડૂતોએ વાવ ના  કાર્યપાલક ઈજનેર અધિકારીને રજૂઆત કરી કે જો તેમની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.નોંધનીય છેકે ખેડૂતોને દરરોજ માત્ર ૮ જ કલાક ના બદલે અનેકવાર બંધ થઇ જાય છે વધુમાં  વીજળી મળતી ના હોવાના કારણે UGVCL કચેરી ખાતે વિરોધ કરી રજુઆત કરવા પહોંચ્યા હતા.વાવ તાલુકા ના  મોટાભાગના ગામોમાં પૂરતો વીજપુરવઠો ન મળતો હોવાનું ધીમેધીમે સામે આવી રહ્યું છે. જેમાં ઢીમા અને માલસણ ગામના ખેડૂતો દ્વારા આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સાથે વાવ કાર્યપાલક ઈજનેર અધિકારીને રજુઆત કરાઇ છે. તો વાવ  UGVCL ના કાર્યપાલક ઈજનેર દ્વારા આગામી દિવસોમાં યોગ્ય વીજપુરવઠો મળે તેવી બાંહેધરી પણ આપી. નોંધનીય છેકે ખેડૂતોને 10થી 12 કલાક વિજળી આપવાની વાતો તો થઇ રહી છે. પરંતુ, વાવ ના અંતરિયાળ ગામોમાં સ્થિતિ કંઇક અલગ જ છે. અને, ખેડૂતોને પુરતી વિજળીની વાતો માત્ર કાગળ પર જ દેખાઇ રહી છે. વાવ  પંથકના ખેડૂતોને વિજળી માત્ર નામ પુરતી જ આપવામાં આવે છે. ત્યારે આ બાબતે સરકાર ત્વરીત પગલા ભરે તેવી લોકમાંગ ઉઠી છે.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: