હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થા નું એક અનેરો મહત્વ રહેલું છે ખાસ કરીને હિન્દુ ધર્મના લોકો દેવી-દેવતાઓમાં સૌથી વધુ આસ્થા રાખતા હોય છે જેના કારણે દર વર્ષે અનેક પૌરાણિક મેળવવો અને પ્રતિષ્ઠા મહોત્સવ યોજતા હોય છે જે અંતર્ગત ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ દૈત મહારાજ હનુમાન દાદા અને ગોગ મહારાજના મંદિરે ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં આસેડા ગામ સહિત અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. આજે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં લોકોને અવરજવર વધતા મેળા જેવા દ્રશ્યો સર્જાયા હતા તો આ તરફ દૈત મહારાજ હનુમાન દાદા અને ગોગ મહારાજના મંદિરે પ્રજાપતિ આસેડિયા પરિવાર દ્વારા વાસ્તે ગાજતે ધજારોહણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. આજે આસેડા ગામે આવેલા મંદિરે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા ભક્તિમય જેવું વાતાવરણ સર્જાયું હતું
ડીસા તાલુકાના આસેડા ગામે દૈત મહારાજ હનુમાન દાદા અને ગોગ મહારાજના મંદિરે મેળો યોજાયો
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
