Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ડીસાના લીલાસા નગર વિસ્તારમાં ઈ શ્રમ કાર્ડ યોજનાના કાર્ડનું વિતરણ કરાયું

આજરોજ ડીસાના લીલાસા નગર વિસ્તારમાં ઈ શ્રમ કાર્ડ યોજનાના કાર્ડનું વિતરણ કરાયું હતું.ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે. આપણા દેશમાં ખેતી કે અન્ય રોજગાર સાથે જોડાયેલા શ્રમિકોની સંખ્યા સૌથી વધારે છે. દેશમાં સંગઠિત કે અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલ શ્રમિકો માટે સરકાર દ્વારા વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. સરકારી યોજનાઓ હોવા છતાં પણ ઘણા શ્રમિકો માહિતીના અભાવને કારણે યોજનાઓનો લાભ મેળવી શકતા નથી. જેને ધ્યાને લઈને શ્રમિકો માટે યુવિન કાર્ડ , ઈ નિર્માણ કાર્ડ,વગેરે બહાર પાડવામાં આવેલ છે.

આ ઉપરાંત તમામ શ્રમિકોને લાભ આપવા માટે ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઈ શ્રમ પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. આ પોર્ટલ દ્વારા તમામ શ્રમિકોની માહિતી એકઠી કરવામાં આવશે. આ આર્ટિકલ દ્વારા ઈ શ્રમ કાર્ડ દ્વારા તમામ માહિતી આપવામાં આવી રહી છે.ત્યારે આજે ડીસાના લીલાસા નગર વિસ્તારમાં પણ ઈ શ્રમ કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં લીલાસા નગર વિસ્તારમાં રહેતા શ્રમયોગી કાર્ડ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. જેમાં ઈ શ્રમ કાર્ડએ પોતાના ઘરની કામવાળી બહેનો, નોકર, પોતાની દુકાન તેમજ આજુબાજુની દુકાનોમાં કામ કરતા શ્રમયોગીઓ, સેલ્સ ગર્લ,  સેલ્સ બોય, રીક્ષાચાલક, લારીવાળાઓને આ કાર્ડના આધારે 2 લાખનો મફતમાં વીમો આપવામાં આવે છે.

Tags: #e shram card#e shram card benefits#e shram card registration#E-labor card scheme cards were distributed in Lilashah Nagar area of Deesa ડીસા તાલુકા ના સામાચાર#gujarati news#gujarati news live#આજના સમાચાર#આજના સમાચાર 2021#આજના સમાચાર તાજા ગુજરાતી 2021#આજના સમાચાર વરસાદના#ડીસા ના આજ ના#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના સમાચાર#ડીસા ના સમાચાર આજના તાજા#ડીસા ના સમાચાર કાલના#ડીસા ના સમાચાર પાણીના#ડીસા માર્કેટ ના આજના ભાવ#ડીસા વિસ્તારમાં ઈ શ્રમ કાર્ડ યોજનાના કાર્ડનું વિતરણ#લોકલ નેટવર્ક#લોકલ સમાચાર#સમાચાર
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: