ઉપરવાસમાં ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમમાં 600 ફૂટ લેવલ પહોતા ડેમના દરવાજા ખોલાયા 2015 17 બાદ દાંતીવાડા ડેમ છલોછલ ભરાતા ખેડૂતોમાં ખુશી ની લહેર બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ 2017 15 બાદ પ્રથમવાર છલોછલ ભરાતા દાંતીવાડા ડેમના દરવાજા પાંચ વર્ષ બાદ ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં અવિરતપણે પાણીની આવકને ચાલુ થતા દાંતીવાડા ડેમ છલોછલ ભર્યો છે ડેમના દરવાજા ખોલવા જોવા જિલ્લા ભરમાં થી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે હવામાન વિભાગની આગાહી ઉપરવાસમાં ભારે થી અતિભારે વરસાદની પડતા બનાસ નદી ગાડી તુર બની હતી રાજસ્થાન માઉન્ટ આબુ આબુ અંબાજી સહિત વિસ્તારમાં ભારે વરસાદના કારણે બનાસ નદી બે કાંઠે વહેવા લાગી હતી જેને લઈ દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી જોકે ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે નદીમાં પૂર જેવી સ્થિતિ થતા દાંતીવાડા ડેમ નું લેવલ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે જેના કારણે આજે દાંતીવાડા ડેમ નું 600 ફૂટે લેવલ પહોંચતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે જેને લઈને નીચાણવાળા વિસ્તારોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે 2015 17 બાદ દાંતીવાડા ડેમના દરવાજા ખોલતા ખેડૂતોની ખુશીનો પાર રહ્યો નથી ગત વર્ષમાં પાણી માટે ખેડૂતો વલખા મારી રહ્યા હતા
બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમમાં 600 ફૂટ લેવલ પહોતા ડેમના દરવાજા ખોલાયા
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
