આજ રોજ બનાસકાંઠા ના વાવ ખાતે કોરોના વેક્સીનેશન ના પૂર્વ આયોજનનું ડ્રાય રન વાવ પોલીશ સ્ટેશન ની શાળા માં કરવામાં આવ્યું .આસીસ્ટન તાલુકા ઓફીસર (ATHO) ડો.સુલતાન સિપાઈ ના માર્ગદર્શન હેઠળ આજ રોજ તા.૦૮/૦૧/૨૦૨૧ ના રોજ વેક્સીનેશન નું ડ્રાયરન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મેડીકલ ઓફીસર ડો.મહોમદ ઝુબેર અને સ્ટાફ દ્વારા લાભાર્થી ઓ નું રજીસ્ટ્રેશન કરી કોવીન ડીજીટલ એપ માં વેંક્સીન એન્ટ્રીકરાવી રૂમો નું નિરક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ રૂમ જેવા કે ૧) રજીસ્ટ્રેશન રૂમ ૨) પ્રતીક્ષા રૂમ ૩) રસીકરણ રૂમ ૪) નિરક્ષણ વગેરે જેવા તબ્બકા માં પ્રશાર થઇ રસીકરણ કરવામાં આવશે.,જેમાં મેડીકલ ઓફીસર,FHW ,MPHW ,તથા આશાવર્કર બહેનો,ગોલગામ PHC સ્ટાફ હાજર રહી ડ્રાયરન એક્ટીવીટી કરવામાં આવી હતી .COVID ગાઈડ લાઈન મુજબ આ કાર્યક્રમ યોજાયો હતો …
ગોલગામ PHC દ્વારા વાવ ખાતે ડ્રાય રન કરવામાં આવ્યું ….
Tags:
#a news live#news aaj ka#news aaj tak#news aaj tak 100#news aaj tak today#news abp#news abp ananda#news abp live#news assamese#news live#news live assam#news live tamil#news nation live#news today#news24#news24 live
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
