Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

જીલ્લા વિકાસ અધિકારી એ વાવ તાલુકા ના લોદ્રાણી ગામ ની મુલાકાત લીધી

યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ

સરહદી વાવ તાલુકા માં જીલ્લા વિકાસ અધિકારી અજય દૈયા એ લોદ્રાણી ગામ ની મુલાકાત લીધી જેમાં વિકાસ અને મનરેગા કામો ની સમીક્ષા કરવામાં આવી હતી અને ગ્રામપંચાયત ઓફીસ ની કામગીરી ની તપાસ પણ કરવામાં આવી હતી .ત્યારબાદ લોદ્રાણી ગામે હાલ ચાલતા મનરેગા ના કામોની મુલાકાત લીધી હતી તે બાદ લોદ્રાણી ગામે વિકાસ ના કામો હેઠળ બનેલ સ્મશાન ના છાપરા  ના કામ ની જાતેજ નિરક્ષણ કરવામાં આવ્યું .ત્યારબાદ મનરેગા હેઠળ તાલુકા કક્ષા એ લાખો રૂપિયા કર્ચી બનાવેલ રાજીવ ગાંધી ભવન ને ખંડેર હાલત માં જોઈ કોઇપણ ગ્રાન્ટ હેઠળ તેનું સમારકામ કરી ઉપયોગમાં લેવામાં આવશે ત્યારબાદ  વાવ તાલુકા પંચાયત ની મુલાકાત લીધી હતી. જીલ્લા વિકાસ અધિકારી એ મુલાકાત લીધી જેમાં વિકાસ અને મનરેગા કામો ની સમીક્ષા કરી હતી જેમની સાથે વાવ તાલુકા વિકાસ અધિકારી (બી .જી.રાજપૂત)(અ .મ .ઈ) એ .એમ .ચોરસિયા અને મનરેગા(A W S) નરેશદાન ગઢવી ,વિસ્તરણ રાવલ જી તેમજ ટેકનીકલ મિત્રો .ત.ક મંત્રી બી.ડી સોલંકી સહીત સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા …    

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: