Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

સેદ્રાસણ ગામમાં અજાણ્યા ઈસમો દ્વારા લગાડેલા વિવાદિત બોર્ડ દુર કરાયા

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સેદ્રાસણ ગામમાં અજાણ્યા ઈસમો દ્વારા લગાડેલા વ્યાપાર માટે મુસ્લિમ લોકો એ ગામ માં આવવું નહીં એવા વિવાદિત બોર્ડ ગામ ના આગેવાનો દ્વારા દૂર કરવામાં આવેલ છે. સેદ્રાસણ ગામે મુસ્લિમ સમાજ માંથી આવતા ફેરિયાઓ (વ્યાપારી) ના પાસેથી કોઈ ખરીદી ન કરવી તે કે ગામ માં પ્રવેશ ન કરવા બાબતે બોર્ડ લગાવેલ જે વહીવટ દાર શ્રી સેદ્રાસણ દ્વારા ઉતારી લેવા માં આવેલ છે. તેમજ ગામ માં આવા અન્ય કોઈ બોર્ડ લગાવવા માં આવેલ નથી તેની સ્થળ ચકાસણી કરી વહીવટદાર શ્રીએ તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા જાણ કરવામાં આવી છે. તેમ તાલુકા વિકાસ અધિકારીશ્રી પાલનપુરની અખબારી યાદી માં જણાવ્યું છે… થોડા દિવસ પહેલા જ થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવતા ફેરીયા ઓ ના આવા પર ગ્રામ પંચાયત નો લેટર વાયરલ થયો હતો જેની તપાસ કરતા કોઈ લોકોએ લેટર પેડનો દૂર ઉપયોગ કર્યા નું સરપંચ મહિલા ઉમેદવારે જણાવ્યું હતું, ત્યાર બાદ મીડિયા સામે નિવેદન આપ્યું હતું..

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: