Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

ડીસા નગરપાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવી એ મીડિયા સામે સ્પષ્ટતા કરી …

ડીસા નગરપાલિકા બનાસકાંઠા જિલ્લામાં જનતાની સુખાકારી અને હર હંમેશ સારી અને સ્વચ્છ ડીસા અને સુંદર ડીસા બનાવવાના હેતુથી સતત કામ કરી રહી છે અને આ માટે હર હંમેશ નગરપાલિકા ને અલગ-અલગ રાજ્ય સરકારના વિભાગો દ્વારા સન્માનિત પણ કરવામાં આવી છે ત્યારે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર સતત ડીસાની જનતાને સેવા અને સરકાર શ્રી ના સતત વિકાસના અભિગમને ડીસા શહેરને વધારે ને વધારે લાભ મળે એ દિશામાં નગરપાલિકાના પ્રમુખ સાથે તાલ મિલાવીને કામ કરી રહ્યા છે ત્યારે અમુક નગરસેવકો તરફથી નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપર આજથી બે દિવસ અગાઉ મીડિયાના માધ્યમથી આક્ષેપો કરવામાં આવ્યા હતા જેને લઈને આજે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવીએ સ્પષ્ટતા આપી હતી કે ચીફ ઓફિસર ની જવાબદારી તરીકે સરકાર શ્રી ના અલગ અલગ વિભાગોમાં તેમને ગાંધીનગર વિકાસ કમિશનર કચેરી તેમજ કોર્ટ કચેરીના કામકાજ અર્થે હાજરી આપી અનિવાર્ય છે આ માટે કરીને નગરપાલિકામાં અમુક દિવસ તેમની નહિવત હાજરી હોય છે પણ સરકારશ્રીના આદેશ મુજબ તેમના દ્વારા જણાવેલ સમય અનુસાર ચીફ ઓફિસર તરીકે તેમને પણ જવાબદારીના ભાગરૂપે તમામ જવાબદારીઓ પુર્ણ કરવાની હોય છે

પણ અમુક નગરસેવકોને આ યોગ્ય ના લગતા મીડિયા સમક્ષ આવીને જે આક્ષેપો લગાવ્યા છે તે પાયાવિહોણા છે અને યોગ્ય વસ્તુ જાણ્યા વગર આક્ષેપો લગાવવા યોગ્ય નથી. માટે કોઈપણ કામકાજ અર્થે ડીસા નગરના કોઈપણ વ્યક્તિનું કામ નગરપાલિકામાં સરળતાથી થાય છે અને અલગ-અલગ વિભાગો દ્વારા જનતાને કોઈ તકલીફ ન પડે એ તો તે વ્યવસ્થા પણ પ્રમુખશ્રી અને નગરપાલિકા તરફથી કરવામાં આવેલ છે માટે જે લોકોએ આક્ષેપો કર્યા છે એ અર્થ વગરના અને માત્ર ને માત્ર રાજકીય હેતુ સાધવા માટે કરીને કર્યા હોય એવું સ્પષ્ટ જણાય છે સત્ય એ છે કે ડીસા નગરપાલિકા અત્યારે વિકાસની તરફ હરણફાળ ભરી રહી છે અને આ માટે કરીને ડીસાના યુવાન નગર પપ્રમુખ રાજુભાઈ ઠક્કર અને તેમના તમામ સાથી મિત્રો અને ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર હંમેશા લોકોની ચિંતા કરીને ડીસાને અગ્રેસર બનાવવા માટે તત્પર છે ત્યારે આવા અર્થ વગરના આરોપોને કોઈ યોગ્ય સહકાર ન મળે એવી જનતાને અપીલ છે

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: