સરહદી બનાસકાંઠા માં ગત રોજ ભારે પવન સાથે ગાજ વીજ સાથે વરસાદ પડતા વાવ તાલુકા ના વાસરડા ગામે વીજળી પડવા ની ધટના સામે આવી છે જેમાં મળતી માહિતી અનુસાર ગતરોજ રાત્રી ના ૧૦:૦૦વાગ્યા સમયે વરસાદી માહોલ માં પરમાર લાખાભાઈ હેગોળભાઈ ને ૨ ભેસો ના મોત થતા હતા જેની તંત્ર ને જાણ કરાતા જવાબદાર તંત્ર ધટના સ્થળે પહોચી પંચનામું કરી કાર્યવાહી હાથ ધરી છે જેમાં ખેડૂત ને અંદાજીત ૧૬૦૦૦૦ નું આર્થિક નુકશાન થવા પામ્યું છે ખેડૂત સાથે વાતચીત કરતા ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જેમાં પશુ ઓ ના મોત બાબતે સરકાર આર્થિક સહાય આપે તેવું ખેડૂત માંગ કરી રહ્યો છે
વાવ ના વાસરડા ગામે વીજળી પડતા ૨ ભેસો ના મોત…
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
