Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

બેણપ ગામના ઇસમને માસ્કનો દંડ આપતાં પોલીસ સ્ટેશનમાં ઘુસી જઈ પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરતા 2ઈસમો વિરુદ્ધ ફરિયાદ.

યે હૈ ન્યુઝ ઈન્ડિયા :સુઈગામ 
સુઇગામ પોલીસ સ્ટાફના મહેશદાને ગઈ કાલે બેણપ પાટિયા પાસે માસ્ક વગરના રામસંગભાઈ બારડ નામના ઇસમને દંડ આપતાં તેનું મનદુઃખ રાખી શુક્રવારની રાત્રીના 9 વાગ્યાના સમયે સુઇગામ પોલીસ સ્ટેશનમાં કાર લઈ ઘુસી આવેલ,અને જોરશોરથી હોર્ન મારતા પોલીસે તપાસ કરતાં બે ઈસમોએ કાર ફૂલ સ્પીડમાં ચલાવી મારી નાખવાના ઇરાદે પોલીસકર્મી પર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો,દરમ્યાન નાસવા જતાં રામસંગભાઈ બારડ નામના ઈસમને પોલીસે ઝડપી લીધો હતો,જ્યારે વિક્રમ ઠાકોર નામનો ઈસમ કાર લઈ નાસી ગયેલ,જોકે પોલીસે તાત્કાલિક સરકારી વાહનમાં પીછો કરતાં ભાભર રોડ પર બાવળની ઝાડીમાં ગાડી અથડાઈ ગઈ હતી,જ્યાંથી વિક્રમ ઠાકોર નાસી ગયો હતો,સમગ્ર મામલે પોલીસકર્મી મહેશદાને બન્ને ઈસમો વિરુદ્ધ મારી નાખવાની કોશિશ સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Tags: ##ram##rammandir##STUDENT #daily share##suigam##suigam #big breaking news##SURAT #BANASKANTHA##update##VAV##કોરોના વેક્સીન##ગુજરાત##બનાસકાંઠા##બસનાસકાંઠા ના સમાચાર##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#caste politics in gujarat#deesa#deesa college#dnp college deesa#farmers protest#farmers protest bjp#farmers protest in delhi#google#google human chip#google translation#gujarat politics#gujrat map#gujrat news#human chip claw machine#human chip elon musk#human chip implant#human chip implant 2020#human chip implant sweden#human chip removal#human chip tracker#humanchips inc#india#india best dancer winner 2020#india vs england #daily viral#king of politics in gujarat#latest news of gujrat#maru gujrat#news#normal oxygen level#oxygen level in body#oxygen level in human body#politics in gujarat#politics of gujarat#sas gujrat#ssa gujrat#timeofindia#translation#translation english to hindi #bjp#unique work culture#unique work desk#unique work gifts#unique work ideas#unique workshop ideas #bjp#zeenewsindia.com #BANASKANTHA#ગુજરાત#ભારતીય રાજકારણ#યુવા રાજકારણ#રાજકારણ નિબંધ#રાજકારણ વિશે#રાજકારણ સમાચાર#રાજકારણમાં સક્રિય#રાજકારણી અને નેતા#રાજકારણી પાર્ટીઓએ #dailyhunt#વાવ #2021#વાવ #2021#1M #covid19 #yehhainewsindia
Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: