Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

વાવ ના ટડાવ માં સાતમ આઠમ ની ઉજવણી,શીતળા માતાના મંદિર માં ભરાયો મેળો ..

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :વાવ

સરહદી બનાસકાંઠા જીલ્લા ના વાવ તાલુકા ના ટડાવ ગામે શીતળા માતાજી ના મંદિર માં હજારો લોકો ની ભક્તો ભીડ ઉમટી હતી તેમજ શીતળા સાતમના પર્વની ઉજવણી કરવામાં આવી .જયારે આવતી કાલે સોમવારે અત્ર,તત્ર અને સર્વત્ર શ્રીકૃષ્ણ જન્મોત્સવના હરખભેર વધામણા કરવામાં આવશે. તહેવારોને મન ભરીને માણવા માટે લોકોમાં ભારે ઉમંગ અને ઉત્સાહ છવાયેલો જોવા મળી રહ્યો છે. દેવાધિદેવ મહાદેવની ઉપાસનાના પવિત્ર શ્રાવણ માસમાં ભકતો શિવભકિતમાં લીન બન્યા છે. શ્રાવણ માસની પર્વમાળા અંતગર્ત રવિવારે પરંપરાગત રીતે શીતળા સાતમનું વ્રત ઉજવાયુ છે . આ પ્રસંગે શહેર અને જિલ્લામાં ચુલો ઠારી પૂજન અર્ચન કરવાની પરંપરા બહેનોએ નિભાવી હતી.આજના દિવસે અગ્નિતત્વના અધિષ્ઠાતા દેવ સૂર્યની પૂજાનું પણ સવિશેષ મહત્વ છે. તેમજ  માતા શીતળાની પૂજા અર્ચના કરવાનું ભારે મહત્વ હોય છે  બહેનો દ્વારા શીતળા માતાજીની શાસ્ત્રોકત રીતે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું . છઠ્ઠના પર્વે રસોઈ કરી સાતમના પર્વે ચુલાની પૂજા કરવાની હોય આજના દિવસે કોઈ પણ ગરમ ખાદ્યસામગ્રી બનાવાતી નથી. આજના સાતમના પર્વે વ્રતધારી ગૃહિણીઓ દ્વારા ઠંડા દૂધ, જળ, ચંદન અને કંકું,ચોખા વગેરેથી શીતળા માતાજીની પૂજા કરવામાં આવે છે

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: