યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ ) સરહદી પંથક ના લોકો માં પક્ષી ઓ પ્રત્યે પ્રેમ જોવા મળ્યો છે જેમાં કાળઝાળ ગરમી વચ્ચે લુ શરૂ થતી હોય છે જેમાં ગરમ પવનની લહેરની શરૂઆત થતાં પક્ષીઓની હાલત અત્યંત કફોડી બની જવા પામતી હોય છે જેમાં ચકલી જેવા નાના પક્ષીઓ અત્યંત ગરમીની લુ સહન નહિ કરી શકવાના કારણે મોતને ભેટતાં આવા પક્ષીઓની સંખ્યામાં દિવસે દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આવા નાના પક્ષીઓને મુખ્ય પીવાનું પાણી તેમજ બેસવા માટે છાંયડો તેમજ ઈંડાં મુકવા માટે માળો બનાવવા એક ઘરની જરૂરિયાત હોય છે.જેવું જ કામ વાવ ના બ્રાહ્મણ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે વાવ માં રહેતા સુરેખાબેન ત્રિવેદી અને તેમના પુત્ર હર્ષિલ એ તેમના દાદા ની મરણ તિથિ અનોખો અંદાજ ઉજવામાં આવી હતી જેમાં અબોલા પક્ષી ઓ માટે પાણી ના કુંડા તેમજ ચણ ની વ્યવસ્થા કરી હતી જેમાં ખુલ્લા જગ્યાયે પાણી ના કુંડા અને ચણ બાંધી તેમના સસરા ને સાચી શ્રધાંજલી પાઠવી હતી
વાવ માં અનોખી રીતે મરણ તિથિ ઉજવતો બ્રાહ્મણ પરિવાર
Related News Stories
मंत्री रिवभा जडेजा की संवेदनशील पहल: सुइगाम की कक्षा 9 की स्कूल छोड़ चुकी छात्रा का पुनः नामांकन; उसके घर पर किताबें भेंट की गईं।
(वाव-थराद: ध्रुपाल जयसवाल) राज्य सरकार के 'बैक टू स्कूल' अभियान को और अधिक प्रभावी और प्रेरणादायक बनाने के लिए...
वडोदरा की विकास यात्रा: हरीशसिंहजी व्यासिया प्रगति की एक दृष्टि प्रस्तुत करते हैं, बुनियादी सुविधाओं के वादे के साथ सार्वजनिक समर्थन की अपील करते हैं।
वाव तालुका पंचायत चुनाव को लेकर राजनीतिक माहौल गरमा गया है, कांग्रेस पार्टी के उम्मीदवार हरिसिंहजी...
नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी
नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.
संसद में बजट 2026-27 को लेकर तीखा संघर्ष: एआई, रोजगार और विकास मॉडल पर गरमागरम बहस
नई दिल्ली: वित्त मंत्री निर्मला सीतारमण द्वारा प्रस्तुत 2026-27 के केंद्रीय बजट के संबंध में संसद में फिर से...
