Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

બનાસકાંઠા :સરહદી રેન્જ ભૂજ ટીમ દ્વારા થરાદ પંથકમાંથી વિદેશી દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપી પાડી….

પોલીસ મહાનિર્દેશક શ્રી જે.આર.મોથલીયા સાહેબ. સરહદી રેન્જ ભૂજ કચ્છના માર્ગદર્શન તથા સુચના અનુસંધાને આર.આર.સેલ સરહદી રેન્જ ભૂજના અ.હેઙ.કોન્સ ભૂરાજી નાગજીભાઇ તથા આ.પો.કોન્સ પ્રકાશચંદ્ર અમૃતલાલ તથા અ.પો.કો અમરતભાઇ હાથીભાઇ બ.નં. નાઓના થરાદ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

તે દરમિયાન આ.પો.કોન્સ પ્રકાશચંદ્ર અમૃતલાલ નાઓને મળેલ બાતમી હકિકત મુજબ થરાદ-જેતડા રોડ ઉપર ખોરડા ગામના પાટીયા નજીક શંકાસ્પદ ઇકો ગાડી આવતા નાકાબંધી કરતા ઇકો ગાડીના ચાલક તથા બીજા બે અજાણયો ઇસમોએ ઇકો ગાડી રોડ ઉપર દૂર બ્રક મારી ઇકો ગાડી મૂકી નાસવા લાગતા પીછો કરતા પકડાયેલ નહી અને ઇકો ગાડી નં GJ-18-BL-5683 માંથી ગે.કા અને વગર પાસ પરમિટની ભારતીય બનાવટી વિદેશી દારૂ ની બોટલ નંગ-૧૦૬૦ કુલ કિ.રૂ.૧,૫૭,૩૦૦/- નો મળી આવેલ અને ઇકો ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- એમ કુલ મુદામાલ કિ.રૂ.૫,૫૭,૩૦૦ નો ઝડપી પાડ્યો

વધુ તપાસ માટે થરાદ પો.સ્ટે કાયદેસરની કાર્યવાહી કરવા સોપ્વામાં આવેલ છે..

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: