Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

ભાભર મામલતદાર દ્વારા રાષ્ટ્રીય કામગીરી ની અવગણ ના કરવા બદલ ૧૦ બી.એલ.ઓ.ને નોટિસ ફટકારી

આગામી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે સરકારશ્રી દ્વારા મતદાર યાદી સુધારણાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કામગીરી શાળાના શિક્ષકોને સોંપવામાં આવી છે અને તેમની બીએલઓ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. આ કામગીરી અંતર્ગત 21, 28 ઓગષ્ટ અને 4 અને 11 સપ્ટેમ્બર નાં દિવસે ખાસ ઝુંબેશ તરીકે યોજવાનું નક્કી થયેલ છે.. જેના સંદર્ભે ભાભર મામલતદાર તેમજ નાયબ મામલતદાર ની ટીમ દ્વારા સંબંધિત મતદાન મથકોની મુલાકાત લેતા મતદારો હાજર જોવા મળેલ નહિ પરંતુ બીએલઓ ફરજ પર ગેરહાજર જોવા મળેલ.આમ બીએલઓ ને સોંપવામાં આવેલ ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રીય કામગીરીની અવગણના કરવા બદલ  ૧૦ જેટલા બી.એલ.ઓ. ને નોટિસ ફટકારી ફરજ પર ગેરહાજર રહેવા તેમજ કારણ બતાવી ખુલાસો કરવાનું જણાવવામાં આવતા ગુલ્લીબાજ બીએલઓ માં ફફડાટ વ્યાપી ગયો હતો

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: