Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

બનાસકાંઠા NSUI દ્વારા જિલ્લા પોલીસ અધીક્ષક ને ગુજરાતમાં વધતા જતા ડ્રગ્સના વ્યાપને અટકાવવા માટે આવેદન પાઠવી રજુવાત કરી

બનાસકાંઠા NSUI દ્વારા જિલ્લા પોલીસ અધીક્ષક ને ગુજરાતમાં વધતા જતા ડ્રગ્સના વ્યાપને અટકાવવા માટે આવેદન પાઠવી રજુવાત કરી એનએસયુઆઇના હોદ્દેદારોને મોટી સંખ્યામાં જિલ્લા પોલીસવડાની કચેરીએ પહોંચ્યા બનાસકાંઠા જિલ્લાના એનએસયુઆઇ દ્વારા જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ગુજરાત NSUI દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ રાજ્ય વ્યાપી મુહિમ શરૂ કરવામાં આવેલી જે સંદર્ભે આજે બનાસકાંઠા NSUI દ્વારા પાલનપુર જોરાવર પેલેસ ખાતે પોલસ અધિક્ષક ને આવેદન પત્ર પાઠવી ડ્રગ્સના વેપારીઓને પકડવા અને યુવાધનને બરબાદ ના થાય તેને રજૂઆત કરી છે ગુજરાતમાં એન.એસ.યુ.આઈ ની ડ્રગ્સ વિરુદ્ધ મોહિમ ગુજરાત NSUI દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ રાજ્ય વ્યાપી મુહિમ શરૂ કરવામાં આવેલી જે સંદર્ભે આજે બનાસકાંઠા NSUI દ્વારા પાલનપુર જોરાવર પેલેસ ખાતે પોલસ વડાને આવેદન પત્ર પાઠવી ડ્રગ્સના વિરુદ્ધમાં મુહિમ ચલાવી ડ્રગ્સ ના વેપારીઓને પકડવા માંગ કરી છે અને યુવાધન ને બચાવવા રજૂઆત કરી છે જેમાં મોટી સંખ્યા એનએસયુઆઇ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા હાર્દિકભાઈ પઢીયાર, નરેન્દ્રસિંહ સોલંકી, ભૂપેન્દ્ર માધવી યુવા કોંગ્રેસના હરજીતભાઈ ચૌધરી વિપુલ અશલ, અજયભાઈ રોહિત, ભાવેશ ચૌધરી સહિત જિલ્લાના આગેવાનોએ હાજર રહ્યા હતા અને રજૂઆત કરી હતી…

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: