સુરત. ભગવાન મહાવીર અને ડ્રગ્સ ના દૂષણ સામે જાગૃતિ ફેલાવવા માટે પ્રયત્નશીલ સંસ્થા યુથ નેશન દ્વારા આજરોજ નાટક દ્વારા સુરત રેલ્વે સ્ટેશન ખાતે હજારો યાત્રીઓને ડ્રગ્સ ના દૂષણ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.યુથ નેશન ના સંસ્થાપક વિકાસ દોશીએ જવાવ્યું હતું કે ભગવાન મહાવીર ખાતે દર વર્ષે સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે અને તે અંતર્ગત બાળકો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે આજ રોજ યુથ નેશન ના સહયોગ થી સ્કૂલના બાળકોએ સુરત રેલ્વે સ્ટેશન પરિસરમાં ટિકિટ બારી અને પ્લેટફોર્મ મળી કુલ ત્રણ જગ્યાએ છ – છ મિનિટનું નાટક ભજવવામાં આવ્યું હતું અને હજારો યાત્રીઓને ડ્રગ્સ ના વ્યસનથી કેવી રીતે વ્યક્તિનું જીવન બરબાદ થાય છે અને તેના દુષ્પરિણામ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સુરત શહેર ભાજપના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ છોટુભાઈ પાટીલ, તેમજ કૈલાશ જી હકીમ અને સુરત રેલ્વે સ્ટેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિકાસ દોશી એ જણાવ્યું હતું કે સુરત રેલ્વે સ્ટેશન ખાતે કાર્યક્રમ કરવાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે લોકોને ખ્યાલ આવે કે તેઓ જ્યાં પણ જશે તેમની સાથે જાગૃતિ પણ સાથે રહેશે.
જાગૃતી : યુથ નેશન ના સહયોગથી સુરત રેલ્વે સ્ટેશન ખાતે ભજવાયું નાટક
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।
कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी
नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.
गुजरात में मौसम का बदलाव: कल से दो दिनों तक मावठा की संभावना
गुजरात में मौसम एक बार फिर बदलने वाला है। मौसम विभाग ने कहा है कि कल से...
