Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

૧૪ ઓગસ્ટ વિભાજન વિભીષીકા સ્મુતિ દિવસ તરીકે ઉજવણી કરાશે : PM

આઝાદીની 75મી વર્ષગાઠના એક દિવસ પહેલા સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં 14 ઓગસ્ટથી હવે ભારતમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે યાદ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે આ વાતની જાહેરાત કરી કે, લોકોના સંધર્ષો અને બલિદાનની યાદમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ઉજવવામાં આવશે. સાથે જ પીએમ મોદીએ કહ્યું હતું કે, ભાગલાના દર્દને પણ ક્યારેય ભુલી નહીં શકાય. જણાવી દઇએ કે ભારત કાલે એટલે કે ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ ના  રવિવારે પોતાનો 75મો સ્વતંત્રતા દિવસ ઉજવાશે .   

PM મોદી ની TWITTER ના માધ્યમ થી જાહેરાત કરાઈ ..

ટ્વીટર પર જાહેર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશના ભાગલાના દર્દને પણ ક્યારેય નહીં ભુલી શકાય નફરત અને હિાના કારણે આપણી લાખો બહેનો અને ભાઇઓને વિસ્થાપિત થવું પડ્યું હતું અને પોતાનો જીવ પણ ગુમાવ્યો પડ્યો હતો. તે લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14 ઓગસ્ટે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: