સરહદી બનાસકાંઠા ના સુઈગામ તાલુકા ના ભરડવા ગામે તા – ૦૨/૦૧/૨૦૨૧ ના રાત્રે નવનિયુક્ત સરપંચ ના ધર પર હુમલો થયા ની ધટના સામે આવી છે જેમાં જાણવા મળતી માહિતી અનુસાર સરપંચ માં વિજય થયા બાદ હાર જીત નું મનદુઃખ રાખી સામે પક્ષ વાળા દ્વારા ૫૦ થી વધુ લોકો મહિલા સરપંચ ના ધર ઉપર ટોમી ,ધોકા ,ભાલા સહીત પથ્થર મારો કરવામાં આવ્યો હતો .જેમાં મહિલા સરપંચ ના ધર ની ઉપર રહેલા CCTV તેમજ તેમજ ધરની બહાર પડેલ જીપ ડાલા ના કાચ તોડી,તેમજ ધરના દરવાજા ને નુકશાન કરવામાં આવ્યું છે આ સમગ્ર ધટના CCTV કેમેરા માં કેદ થઇ હતી .અને કોઈ અનિચ્છનીય ધટના ના બને તે માટે સુઈગામ પોલીસ જાણ કરાતા ની સાથે પોલીસ ધટના સ્થળે ધસી આવી પોલીસે ધટના પગલે CCTV ના ફૂટેજ દ્વરા આરોપી ની ઓળખાણ થી ૩૪ જેટલા આરોપી ઓ સામે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે ..
ભરડવા ના મહિલા સરપંચ ના ધર પર હુમલો ..
Tags:
##VAV##બનાસકાંઠા#A flash of cold in the border district.#antibiotic awareness#BANASKANTHA#District BJP president gave a statement on lockdown. #suigam#gujarati news#gujarati news channel#gujarati news live#gujarati news live sandesh#news#sandesh news gujarati#sandesh news live#sandesh news live tv#seattle mama doc#us antibiotics awareness week#આજ ના સમાચાર#ગુજરાત#બનાસકાંઠા ના સમાચાર#યે હૈ ન્યુઝ ઇન્ડિયા#લેટેસ્ટ સમાચાર#લોકલ નેટવર્ક#લોકલ સમાચાર#વાયરલ સમાચાર#વાવ#વાવ થરાદ#વાવ થરાદ ના સમાચાર#વાવ ના ગામડા ઓ ના સમાચાર#વાવ ના સમાચાર#સરહદી પંથક માં ઠંડી નો ચમકારો ..#સરહદી સમાચાર
Related News Stories
वेदला गाँव, थराड़ में झूले की रस्सी गले में फँसने से एक बच्चे की दुखद मौत | सीसीटीवी फुटेज वायरल
थराद वाव सुइगम: वेदला गाँव, थराद तालुका में एक हृदयविदारक घटना में ध्रुपल जयसवाल...
विमान दुर्घटना: अहमदाबाद के मेघानगर में विमान दुर्घटनाग्रस्त, संभवतः इसमें 100 से अधिक यात्री सवार थे।
एक यात्री विमान कथित तौर पर आज अहमदाबाद शहर के मेघानी नगर इलाके में दुर्घटनाग्रस्त हो गया है। अहमदाबाद शहर में...
पति-पत्नी के बीच मज़ेदार जुबानी जंग, भारतीय पत्नी ने पति का मज़ाक उड़ाया, वीडियो सोशल मीडिया पर वायरल।
जब भी भारत-पाकिस्तान का मैच होता है, हाई-वोल्टेज ड्रामा देखने को मिलता है। ऐसा ही मामला था….
गृह विभाग ने मलगढ़ गाँव में अविश्वासियों से जुड़ी घटनाओं के बाद धर्मांतरणों की जांच के लिए गुजरात एटीएस को नियुक्त किया है।
अविश्वासियों द्वारा धर्मांतरण के लिए मजबूर किए जाने के बाद, डिसा के मलगाढ़ गाँव में एक परिवार की वापसी के लिए 25 लाख रुपये की फिरौती की मांग की गई।.
