Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

ડીસા ના ઢુવા ગામે શ્રાવણીયો જુગાર રમતા આઠ શકુની ઝડપાયા

બનાસકાંઠાજિલ્લાના ડીસા તાલુકાના ઢુવા ગામે શ્રાવણીયો જુગાર રમતા આઠશકુની ને ઝડપીપાડી ડીસા રૂરલ પોલીસે 15940 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.મળતી માહિતી મુજબ જિલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન મુજબ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના જુના ડીસા ના એ.એસ.આઈ. રાજેન્દ્રકુમાર બાબુલાલ વિગેરે કર્મચારીઓ જન્માષ્ટમીના તહેવાર નિમીતે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ડીસા તાલુકાના ઢુવા ગામની સીમમાં આવતા મળેલ ખાનગી રાહે બાતમી હકિકત આધારે ખેતરમાં આવેલ રહેણાંક ઘરની આગળ આંબાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા આઠ ઈસમોને રોકડા રૂા.૧૪,૪૪૦/- તથા મોબાઈલ નંગ-૦૩ કિં.રૂા.૧૫૦૦/- એમ કુલ કિં.રૂા.૧૫,૯૪૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

પકડાઈ ગયેલા આરોપીઓઃ

(૧) વિષ્ણુભાઈ અમથાભાઈ જાતે.પંચાલ ઉ.વ-૪૦ ધંધો-લુહારીકામ રહે.રસાણા નાના તા.ડીસા
(૨) દલાભાઈ ચેહરાભાઈ જાતે.દેસાઈ ઉ.વ-૪૦ ધંધો-ખેતી રહે.રસાણા નાના તા.ડીસા
(૩) પરબતજી હુરાજી જાતે.ખસેટીયા (ઠાકોર) ઉ.વ-૬૨ ધંધો-ખેતી રહે. ટુવા વેડંચીયાપુરા તા.ડીસા
(૪) પોપટભાઈ નાગજીભાઈ જાતે.પ્રજાપતિ ઉ.વ-૬૨ ધંધો-ખેતી રહે.ઢુવા પ્રાથમિક શાળા પાસે તા.ડીસા
(૫) મણીલાલ હીરાભાઇ જાતે.પરમાર ઉ.વ-૬૩ ધંધો-છુટકમજુરી રહે.ઢુવા નવા પ્લોટ તા.ડીસા
(૬) નરેન્દ્રકુમાર ઉર્ફે લાલો વશરામભાઈ જાતે.પંચાલ ઉં.વ-૩૯ ધંધો-ખેતી રહે.ઢુવા, તા.ડીસા
(૭) હેમચંદજી કચરાજી જાતે.કલાણીયા (ઠાકોર) ઉ.વ-૩ર ધંધો-ખેતી રહે.ઢુવા વેડંચીયાપુરા તા.ડીસા
(૮) શૈલેષભાઈ ગીરધરભાઈ જાતે.પંચાલ ઉ.વ-૩૯ ધંધો-ખેતી રહે.ઢુવા હરીજનવાસ તા.ડીસા

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: